ગુજરાત

gujarat

ભારતમાં કોવિડની બીજી લહેર વધારે સંક્રામક અને ઘાતકી છે

By

Published : Apr 19, 2021, 8:38 PM IST

લેંસેટમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોનાની બીજી લહેર પહેલા કરતાં વધારે સંક્રામક છે પણ તેની સાથે તેમાં મોર્ટાલિટી રેશિયો એટલે કે મૃત્યુદર ગુણોત્તર પહેલા કરતાં ઓછો છે જેના કારણે તે ઓછો ઘાતક હોવાની શક્યતા માનવામાં આવે છે

ભારતમાં કોવિડની બીજી લહેર વધારે સંક્રામક અને ઘાતકી છે
ભારતમાં કોવિડની બીજી લહેર વધારે સંક્રામક અને ઘાતકી છે

  • ભારતમાં બીજી લહેર વધારે ઘાતકી
  • દેશમાં દરરોજ 664 લોકોના મૃત્યુ
  • ઓછા સમયમાં વધારે કેસ આવી રહ્યાં છે સામે

ન્યૂઝ ડેસ્ક: ભારતમાં કોરોના વાઇરસની બીજી લહેર સપ્ટેમ્બ 2020મા આવેલી પહેલી લહેર કરતાં જુદી છે કેમકે નવા કેસ નોંધાવાની સંખ્યા ખૂબ જ વધારે છે. લેંસેટ કોવિડ - 19 કમિશન ઇન્ડિયા ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી દરરોજ 10,000 થી 80,000 નવા કેસ સામે 40 દિવસોથી ઓછા સમયમાં સામે આવ્યા છે. સપ્ટેમ્બર માસમાં આ સમય 83 દિવસનો હતો. બીજો તફાવત એ છે કે પોઝિટિવ કેસ તે સિસમોડિક છે અથવા ખૂબ જ ઓછા લક્ષણ વાળા છે. જેથી હોસ્પિટલમાં દાખલ કરલાની જરૂર ઓછી છે અને મૃત્યુદર પણ ઓછો છે. રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે સ્પેસમોડિક કેસ વધારે કોન્ટક ટ્રેસિંગ (જેમકે પરીજનો)ના કારણે છે.

વધુ વાંચો:બાળકોમાં ઓટિઝ્મ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અંગે બાળ મનોવૈજ્ઞાનિક શું કહે છે? જાણો

દેશમાં દરરોજ 664 લોકોના મૃત્યુની સૂચના મળી રહી

માર્ચ 2020માં મહામારીની શરૂઆતમાં મૃત્યુઆંક 1.3 ટકા હતો જ્યારે 2021ની શરૂઆતમાં વાઇરસથી સંક્રમિત થતા દર્દીઓમાં CFR 0.87 ટકા ઓછો છે. આથી છેલ્લે એવું માનવામાં આવે છે કે બીજી લહેરમાં CFRમાં ઓછી હોવાની શક્યતા છે. તેમ છતાં દેશમાં દરરોજ 664 લોકોના મૃત્યુની સૂચના મળી રહી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સંક્રમણથી મૃત્યુની સંખ્યામાં ગેપ છે જે સંક્રમણ વધવાની સાથે વધી શકે છે. ગત વર્ષે 215 જિલ્લા એવા હતા કે જે સંક્રમણના મામલામાં ટોપ 10માં આવતા હતાં પણ 9 જિલ્લા વર્ષ દરમ્યાન ટોપ 10માં રહ્યાં છે. બીજી લહેર ભૌગોલિક રીતે વધારે જટીલ છે. 50 ટકા વાળા જિલ્લાની સંખ્યા 40થી ઘટીને 20 થઇ છે.

વધુ વાંચો:કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં સ્ટ્રોક આવવાનો ખતરો વધારે: સંશોધન

ABOUT THE AUTHOR

...view details