PM મોદીએ માં અંબાજીની કરી મહાઆરતી, જૂઓ વીડિયો - PM મોદીએ ગબ્બરની મહા આરતીમાં ભાગ લીધો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2022, 10:20 AM IST

બનાસકાંઠા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે આદ્યશક્તિ મા અંબાજીના દર્શનાર્થે (PM Modi Darshan At Ambaji Temple) આવ્યા હતા. ત્યારે તેમના સ્વાગત માટે અંબાજી શહેર અને મંદિર પરિસર રોશનીથી ઝળહળી (Lighting in Ambaji Temple) ઉઠ્યું હતું. અંબાજીના પ્રવેશદ્વાર, રસ્તાઓ તથા સર્કલને રોશનીથી સજાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન તેમની આ મુલાકાત દરમ્યાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણો અને ખાતમુહૂર્તો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માં અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરીને મહાઆરતી (PM Modi performed Maha Aarti of Ambaji Mata) કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.