ખાતર કૌભાંડ: ETVની ખેડૂતો સાથે ખાસ વાતચીત...
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગુરૂવારના રોજ જિલ્લાના જેતપુર ગામે સરકાર માન્ય એવી GFSC દ્વારા ખેડૂતોને આપતા ખાતરમાં ગેરરીતિ હોવાની ઘટના સામે આવી હતી. જેને ધ્યાને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોચી ખાતરની બોરીઓ ચકાસતા એ બોરીઓમાંથી પણ 500થી 700 ગ્રામ જેટલું ખાતર ઓછું હોવાનું સામે આવ્યું હતું. જેને તાત્કાલીક ખેતીવાડી અધિકારીએ રાજકિત યાર્ડમાં વેચાણ માટે રાખવામાં આવેલ બોરીઓનું વેચાણ અટકાવ્યું હતું.