માંગરોળમાં અજાણ્યા વાહન હડફટે નીલગાયનું મોત - માંગરોળથી વેરાવળ હાઇવે
🎬 Watch Now: Feature Video

જૂનાગઢ: માંગરોળથી વેરાવળ હાઇવે પર શારદા ગ્રામ નજીક વન્ય પ્રાણી નીલગાય કોઈ અજાણ્યા વાહનની હડફેટ આવતા મોત નીપજ્યુ હતું. જેને લઇને સંજીવની નેચર ફાઉન્ડેશન તથા ગૌરક્ષા સહીતના પર્યાવરણ પ્રેમીઓ ધટના સ્થળે પહોંચી વન વિભાગને જાણ કરતા વન વિભાગ ધટના સ્થળે પહોંચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.