Alcohol Case in Keshod : કેશોદમાં જુનાગઢ LCBએ કરી રેડ લાખો રૂપીયાનો દારૂ કબ્જે કર્યો - Red of Crime Branch in Agtaray village

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 21, 2022, 10:48 AM IST

કેશોદ: કેશોદના અગતરાય ગામ પાસે મંગલપુર 66 કેવી જેટકો સબ સ્ટેશનમાં જુનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચના (Junagadh LCB Raided) ઇન્ચાર્જ PI એચ.આઈ. ભાટી અને PSI એ.ડી વાળા પોલીસ કાફલાને સાથે રાખી તપાસ હાથ ધરતાં વિદેશી દારૂનો (Alcohol Case in Keshod) મોટો જથ્થો મળી આવ્યો છે. જુનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ભારતીય બનાવટનો વિદેશી દારુની કુલ 427 પેટી, 9672 બોટલ ટીન સહિત કુલ રૂપિયા 18,98,800નો જથ્થો કેશોદ પોલીસને ઉંઘતી રાખી જુનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. અગતરાય ગામનાં સબ સ્ટેશનમાં સફળ રેડ દરમિયાન હાજર નહીં મળી આવનારાં કાસમ રફીક ગામેતી હિંગોરા અને રફીક ઉર્ફે ભોણીયો ઈસ્માઈલ સાંધને ઝડપી પાડવા પોલીસે ચક્રો (Junagadh Police Crime Wine) ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.