thumbnail

By

Published : Jan 31, 2020, 2:41 AM IST

Updated : Jan 31, 2020, 2:48 AM IST

ETV Bharat / Videos

MS યુનિવર્સીટી સ્થિત CC મહેતા ઓડિટોરિયમ ખાતે યુથોત્સવ 2020નું સમાપન

વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા યુથોત્સવના બેનર હેઠળ યુથ ફેસ્ટિવલ યોજાયો હતો.જેમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાઈ હતી. યુથોત્સવના સમાપન પ્રસંગે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાય, NSUI પ્રમુખ દેવાંગ ઠાકોર, FGS કૃપલ પટેલ સહિત વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં CC મહેતા ઓડિટોરિયમ ખાતે સીંગીંગ,ડાન્સિંગની ફાઈનલ સ્પર્ધા યોજાઈ હતી.
Last Updated : Jan 31, 2020, 2:48 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.