હૈદરાબાદ હાઉસમાં ટ્રમ્પ-મોદીની પ્રેસ કોન્ફરન્સ, જાણો ETVના સ્મિતા શર્મા શું કહી રહ્યાં છે? - નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ હૈદરાબાદ હાઉસ
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય બેઠક અને પ્રેસ કોન્ફરન્સ માટે હૈદરાબાદ હાઉસ ખાતે પહોંચી ગયાં છે. થોડી જ ક્ષણોમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્ર્મ્પની પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે. જેમાં બંને મહાનુભાવો પત્રકારોના સવાલોના જવાબ આપશે. પ્રેસ કોન્ફરન્સની તમામ તૈયારીઓ થઈ ચુકી છે. દેશના વરિષ્ઠ પત્રકારો પણ પહોંચી ગયા છે.
Last Updated : Feb 25, 2020, 1:50 PM IST