રાજકોટના ધોરાજીમાં તોરણીયાના જૂના માર્ગ પર દીપડાનું બચ્ચું પાંજરે પુરાયું
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં આવેલા તોરણીયાના જુના રાજમાર્ગ પર અરવિંદભાઈ હિરપરાના ખેતરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા રાખવામાં આવેલા પાંજરામાં દિપડાનુ બચ્ચું પુરાયુ હતું. ઉલ્લેખનિય છે કે આ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી દીપડાનો આતંક જોવાં મળ્યો હતો. થોડા દિવસ પહેલાં જ દીપડો પાંજરે પુરાયો હતો, ત્યારે ગુરૂવારે દીપડાનું બચ્ચુ પણ પાંજરે પુરાયુ હતું.