પાંચ વર્ષમાં અમે એ નથી કરી શક્યા, જે વચન આપ્યું હતું પણ... - nitin gadkari
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હી: કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રાલય તરફથી જવાબ આપતા લોકસભામાં આજે નીતિન ગડકરીએ સદનમાં રોડ-રસ્તાએ વધી રહેલા અકસ્માતો પર ચિંતા વ્યક્ત કરી હતી અને તે અંગે શું કરી શકાય તેની પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઉપરાંત તેમણે એક મહત્વની વાત પર પણ ભાર આપ્યો છે, જુઓ આ વીડિયોમાં શું કહી રહ્યા છે કેન્દ્રીય પ્રધાન..