ETV Bharat / state

વડોદરા જિલ્લા એસઓજીએ માઉઝર પીસ્ટલ અને વિદેશી દારૂ સાથે એકની કરી ધરપકડ

વડોદરા: જિલ્લામાં આવેલા સાવલી ગામના ડુંગરાપુરા ગામ નજીકથી વડોદરા પોલીસ વિભાગ દ્વારા વિદેશી દારૂ તથા માઉઝર પીસ્ટલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લા એસઓજીએ માઉઝર પીસ્ટલ અને વિદેશી દારૂ સાથે એકની કરી ધરપકડ
author img

By

Published : Jul 17, 2019, 6:21 AM IST

તો આ મામલે મળતી માહિતી મુજબ જિલ્લા SOGને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ તરફથી દારૂ આવી રહ્યાની બાતમી મળી હતી. અને તે બાતમીના આધારે સાવલીના મેવલી સમલાયા રોડ પરના ડુંગરાપુરા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જોકે વાહનોની ચેકીંગ દરમિયાન મધ્યપ્રદેશ અને એક ગુજરાત પાસિંગ ધરાવતી 2 બાઇકચાલક બાઇકને છોડી ફરાર થઈ જતા. 1 યુવકની માઉઝર પીસ્ટલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લા એસઓજીએ માઉઝર પીસ્ટલ અને વિદેશી દારૂ સાથે એકની કરી ધરપકડ

તો વડોદરા પોલીસ વિભાગના સાથે 3 બાઇક મોબાઈલ અને દારૂ સહિત 1,48,260 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે સાવલી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ સમગ્ર મામલે અન્ય 2 મધ્યપ્રદેશના યુવકો ફરાર થઈ જતા પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Intro:વડોદરા જિલ્લા એસઓજીએ માઉઝર પીસ્ટલ અને વિદેશી દારૂ સાથે એકની કરી ધરપકડ..

Body:વડોદરા જિલ્લાના સાવલી ના ડુંગરા પુરા ગામ પાસેથી વિદેશી દારૂ તેમજ માઉઝર પિસ્ટલ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે..

Conclusion:મળતી માહિતી મુજબ જિલ્લા એસઓજીને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ તરફથી દારૂ આવીરહ્યાની બાતમી મળી હતી અને તે બાતમીના આધારે સાવલી ના મેવલી સમલાયા રોડ પર ના ડુંગરીપુરા પાસે વોચ ગોઠવવામાં આવી હતી..જોકે વાહનોની ચેકીંગ દરમિયાન મધ્યપ્રદેશ અને એક ગુજરાત પારસિંગ ની જોઇ રોકતા બે બાઇકચાલક બાઇક છોડી ફરાર થઈ જતા એક યુવક માઉઝર પોસ્ટલ સાથે ઝડપાયો સાથે 3 બાઇક મોબાઈલ અને દારૂ સહિત 148260 રૂપિયા નો મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.. જોકે આ સમગ્ર મામલે સાવલી પોલીસ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..જોકે આ સમગ્ર મામલે અન્ય બે મધ્યપ્રદેશ ના યુવકો ફરાર થઈ જતા પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.