ETV Bharat / state

વડોદરામાં ગરમીના પારાની ધમાકેદાર બેટિંગ, જનતા હેરાન - Forecast

વડોદરાઃ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિટવેવના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ગરમીનું જોર વધ્યું છે. દિવસેને દિવસે વધી રહેલા તાપમાનને કારણે આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહેવાની સાંભવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

VDR
author img

By

Published : Jun 3, 2019, 4:40 PM IST

ત્યારે રાજ્યમાં ફરી એક વખત ગરમીના પારામાં વધારો થયો છે. જઈને પગલે બપોરના સમયે જાહેરમાર્ગો સુમસામ અને કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. સૂર્યનારાયણના ગરમીનો પરચો વડોદરા સહિત રાજ્યના લોકો જોઈ રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરમાં લોકો ફરી વખત ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. દિવસે દિવસે વધતી જતી ગરમીના પગલે હિટ સ્ટ્રોકના કિસ્સાઓ વધી રહ્યા છે.

હિટ વેવનો પ્રકોપ

ત્યારે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાંનો ઉપયોગ કરી ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે. રાજ્યના મહાનગરોમાં ગરમીનું જોર જોવા મળી રહ્યું છે. જો કે દિવસ દરમિયાન ભારે ગરમીને કારણે મોડી સાંજથી ગરમ પવનોથી લોકો શેકાઈ રહ્યાં છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી 8 જૂન સુધી શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

Intro:

Body:વડોદરા શહેરમાં ગરમીનું જોર વધતા શહેરીજનો ત્રાહિમામ..

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિટવેવના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ગરમીનું જોર વધ્યું છે..દિવસેને દિવસે વધી રહેલા તાપમાનને કારણે આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહેવાની સાંભવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે..ત્યારે
રાજ્યમાં ફરી એક વખત ગરમીના પારામાં વધારો થયો છે..
જઈને પગલે બપોરના સમયે જાહેરમાર્ગો સુમસામ અને કરફ્યુ જેવો માહોલ સર્જાય છે..સૂર્યનારાયણના ગરમીનો પરચો વડોદરા સહિત રાજ્યના લોકો જોઈ રહ્યા છે..ત્યારે વડોદરા શહેરમાં લોકો ફરી વખત ગરમીનો અનુભવ કરી રહ્યા છે..દિવસે દિવસે વધતી જતી ગરમીના પગલે હિટ સ્ટ્રોકના કિસ્સાઓ વધી રહ્યા છે..લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાંનો ઉપયોગ કરી ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે..રાજ્યના મહાનગરોમાં ગરમીનું જોર જોવા મળી રહ્યું છે..જોકે દિવસ દરમિયાન ભારે ગરમીને કારણે મોડી સાંજથી ગરમ પવનોથી લોકો શેકાઈ રહયા છે..જોકે હવામાન વિભાગે આગામી તા.8 જૂન સુધી શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી રહેશે..

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.