ગુજરાતમાં નાના રણ તરીકે ઓળખાતાં એકમાત્ર ઘુડખર અભ્યારણમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં 3 ઘુડખરની મોત થઈ હતી. ઘટનાની જાણ થતાં ઘુડખર અભ્યારણના અધિકારી અને પોલીસ સ્ટાફ તેમજ પશુ ડૉક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ અધિકારીઓ દ્વારા રણની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. છતાં ફાયરિંગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
ધ્રાંગધ્રા અભ્યારણમાં ફાયિરંગ થતાં ત્રણ ઘુડખરના મોત - ઘુડખર અભયારણ્ય
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા રેન્જ વિસ્તારમાં કુડા કોપરણી ગામ નજીક રણમાં ઘુડખર અભ્યારણ આવેલું છે. જેમાં અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને ત્રણ ઘુડખરની હત્યા કરતા ચકચાર મચી હતી.હાલ, આ ઘટનાની તપાસ ચાલું છે. પણ ફાયરીંગ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

અભયારણ્યમાં ફાયિરંગ દ્વારા ત્રણ ઘુડખરની હત્યા કરતા ચકચાર
ગુજરાતમાં નાના રણ તરીકે ઓળખાતાં એકમાત્ર ઘુડખર અભ્યારણમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં 3 ઘુડખરની મોત થઈ હતી. ઘટનાની જાણ થતાં ઘુડખર અભ્યારણના અધિકારી અને પોલીસ સ્ટાફ તેમજ પશુ ડૉક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ અધિકારીઓ દ્વારા રણની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. છતાં ફાયરિંગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
ધ્રાંગધ્રા અભ્યારણમાં ફાયિરંગ થતાં ત્રણ ઘુડખરના મોત

Intro:Body:Gj_Snr_dhudkhar mot_avb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ
ફોર્મેટ : avb
કચ્છના નાના રણની અંદર ત્રણ ઘુડખરની હત્યા કચ્છના નાના રણની અંદર ઘુડખર આવેલા છે. જે સમર્ગ એશિયામાં માત્ર આ રણની અંદર જ જોવા મળે છે. ત્યારે હાલ શિયાળાની સિઝન ચાલુ છે ત્યારે આ રણની અંદર વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં વિદેશમાંથી અહીં આવે છે. ત્યારે તેને જોવા માટે હજારો લોકો પણ અહીયા મુલાકાત લેતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રા રેન્જ વિસ્તારમાં કુડા કોપરણી ગામ નજીક રણની અંદર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ કરીને ત્રણ ઘુડખર ની હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતા ઘુડખર અભયારણ્યના અધિકારી અને પોલીસ સ્ટાફ તેમજ પશુ ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ મૃત ઘુડખરના પી.એમ. તેમજ ફોરેન્સિક તપાસ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.અધિકારીઓ દ્વારા રણ ની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘુડખરની હત્યામાં કોણ સંડોવાયેલા છે. અને ક્યાં કારણથી હત્યા કરવામાં આવી છે તેની તપાસ આગળ કરવામાં આવી છે. આરોપીઓ પકડવા માટે તંત્ર કાર્ય કરી રહ્યા છે.
બાઈટ
(૧) એસ.એસ.અસોડા
(નાયબ વન સંરક્ષક ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રા)Conclusion: