આ સંકલ્પ 100 મહિલા અને પુરુષો ૐ નમઃ શિવાયના સવા કરોડ મંત્ર જાપ કરીને અનોખી રીતે શિવની આરાધના કરે છે. જેમાં સાંજે આરતી અને દિપમાળા કરીને મંત્ર જાપમાં ભાગ લેનારને કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર તરફથી ફળાળ આપવામાં આવે છે. દરરોદ સાંજે 4થી 6 શિવ પુરાણનું વાંચન કરવામાં આવે છે.
આમ, મંદિરમાં કરવામાં આવતું શિવ પુરાણનું વાંચનમાં લોકોમાં અનેરૂ મહત્વ ધરાવે છે. જેથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શિવની આરાધના કરે છે.