માર્કેટના એલીવેશનના પતરાની પ્લેટ આશરે 3 દિવસથી લટકતી હોવા છતાં માર્કેટના સંચાલકોની આળસના કારણે રીપેર ન થતા એક આશાસ્પદ યુવાનનું કમોત થયુ છે. મહત્વનું છે કે સલાબતપુરા પોલીસ આ બનાવને માત્ર અકસ્માત કેસમાં નોંધ્યો છે.
સુરતમાં માર્કેટના ઓર્ગેનાઈઝરોની બેદરકારીના કારણે યુવાનનું મોત - surat
સુરત: ટેક્સટાઈલ માર્કેટના ઓર્ગેનાઈઝરોની બેદરકારીના કારણે એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં ઝુબેરશાહ ખલીલશાહનું મોત થયું હતું.
fhh
માર્કેટના એલીવેશનના પતરાની પ્લેટ આશરે 3 દિવસથી લટકતી હોવા છતાં માર્કેટના સંચાલકોની આળસના કારણે રીપેર ન થતા એક આશાસ્પદ યુવાનનું કમોત થયુ છે. મહત્વનું છે કે સલાબતપુરા પોલીસ આ બનાવને માત્ર અકસ્માત કેસમાં નોંધ્યો છે.
R_GJ_05_SUR_15JUN_LIVE_MOT_VIDEO_SCRIPT
FEED ON MAIL
સુરત :ટેક્સટાઈલ માર્કેટના ઓર્ગેનાઈઝરોની બેદરકારીના કારણે ઝુબેરશાહ ખલીલશાહ (ઉ.વ. 19)નું કમોત થયું.માર્કેટના એલીવેશનના પતરાની પ્લેટ આશરે 3 દિવસથી લટકતી હોવા છતાં માર્કેટના સંચાલકોની આળસના કારણે રીપેર નહિ થઈ અને માર્કેટનાં સંચાલકોની સંપૂર્ણ બેદરકારીથી આજે એક આશાસ્પદ યુવાનનું કમોત થયું. સલાબતપુરા પોલીસ આ બનાવને માત્ર અકસ્માત કેસમાં નોંધ્યો છે...