ETV Bharat / state

CMને અનોખી 'ભેટ', દિવ્યાંગ બાળકે મુખ્ય પ્રધાને ભેટીને અભિવાદન કરતાં અનોખા દ્રશ્ય સર્જાયા

રાજકોટઃ શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જન્મદિને રાજકોટમાં યોજાયેલા દિવ્યાંગ બાળક સમારોહમાં અનોખા દ્રશ્ય સર્જાયા હતા. દિવ્યાંગ બાળક મુખ્ય પ્રધાનનું અભિવાદન કરવાં આવ્યો તે સમયે તેમને ભેટીને ઝપ્પી લેતાં આહ્લાદક દ્રશ્ય સર્જાયા હતા.

unique scenes
author img

By

Published : Aug 2, 2019, 1:54 PM IST

મુખ્યપ્ર ધાનની હાજરીમાં આજે અનેક સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ સમયે શહેરના કાલાવાડ રોડ પર ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા દિવ્યાંગ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ.

દિવ્યાંગ બાળકે મુખ્ય પ્રધાનને ભેટીને અભિવાદન કરતાં અનોખા દ્રશ્ય સર્જાયા

આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન રૂપાણી દ્વારા દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. દરમિયાન સ્ટેજ પર દિવ્યાંગ બાળકે લાગણીમાં આવી CMનું અલગ જ રીતે અભિવાદન કર્યું હતુ. જેના કારણે કાર્યક્રમમાં અને સ્ટેજ પર થોડા સમય માટે હાસ્યનું મોજું ફરી વળ્યું હતુ. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ બાળકોએ અનેક ગીતો પર પર્ફોમન્સ કર્યું હતુ. મુખ્ય પ્રધાનના જન્મદિને જ તેમને આ રીતે ભેટીને અભિવાદન કરાતાં જાણે તેમને એક દિવ્યાંગ બાળક દ્વારા અનોખી ભેટ આપવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું હતુ.

Intro:રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં દિવ્યાંગ બાળક સીએમની ભેટી પડ્યો, સર્જાયા અનોખા દ્રશ્ય

રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડ ખાતે આજે દિવ્યાંગ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ બાળકોને સીએમ રૂપાણી દ્વારા વિવિધ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે દિવ્યાંગ બાળકો સીએમ રૂપાણીનું અભિવાદન કરવા માટે સ્ટેજ ઓર આવ્યા હતા. અહીં એક દિવ્યાંગ બાળક દ્વારા સીએમનું અભિવાદન કરતા સમયે સીએમ રૂપાણીને ભેટી પડયો હતો અને સીએમના દુખણા લીધા હતા જેને લઈને સ્ટેજ પર હસ્યુંનું મોજું ફરી વળ્યું હતું.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે સીએમની હાજરીમાં અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા. આ સમયે શહેરના કાલાવડ રોડ પર ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા દિવ્યાંગ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ રૂપાણી દ્વારા દિવ્યાંગ બાળકોને વિવિધ યોજનાનું કીટ વિતરણ વિતરણ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સ્ટેજ પર એક દિવ્યાંગ બાળકે લાગણીમાં આવીને સીએમનું અલગ જ રીતે અભિવાદન કર્યું હતું. જેને લઈને કાર્યક્રમમાં અને સ્ટેજ પર થોડા સમય માટે હસ્યનું મોજું ફરી વળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન
દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવ્યું અલગ અલગ ગીત પર પર્ફોમન્સ પણ કરવામાં આવ્યું હતું.Body:રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં દિવ્યાંગ બાળક સીએમની ભેટી પડ્યો, સર્જાયા અનોખા દ્રશ્ય

રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડ ખાતે આજે દિવ્યાંગ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ બાળકોને સીએમ રૂપાણી દ્વારા વિવિધ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે દિવ્યાંગ બાળકો સીએમ રૂપાણીનું અભિવાદન કરવા માટે સ્ટેજ ઓર આવ્યા હતા. અહીં એક દિવ્યાંગ બાળક દ્વારા સીએમનું અભિવાદન કરતા સમયે સીએમ રૂપાણીને ભેટી પડયો હતો અને સીએમના દુખણા લીધા હતા જેને લઈને સ્ટેજ પર હસ્યુંનું મોજું ફરી વળ્યું હતું.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે સીએમની હાજરીમાં અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા. આ સમયે શહેરના કાલાવડ રોડ પર ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા દિવ્યાંગ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ રૂપાણી દ્વારા દિવ્યાંગ બાળકોને વિવિધ યોજનાનું કીટ વિતરણ વિતરણ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સ્ટેજ પર એક દિવ્યાંગ બાળકે લાગણીમાં આવીને સીએમનું અલગ જ રીતે અભિવાદન કર્યું હતું. જેને લઈને કાર્યક્રમમાં અને સ્ટેજ પર થોડા સમય માટે હસ્યનું મોજું ફરી વળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન
દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવ્યું અલગ અલગ ગીત પર પર્ફોમન્સ પણ કરવામાં આવ્યું હતું.Conclusion:રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં દિવ્યાંગ બાળક સીએમની ભેટી પડ્યો, સર્જાયા અનોખા દ્રશ્ય

રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડ ખાતે આજે દિવ્યાંગ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ બાળકોને સીએમ રૂપાણી દ્વારા વિવિધ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે દિવ્યાંગ બાળકો સીએમ રૂપાણીનું અભિવાદન કરવા માટે સ્ટેજ ઓર આવ્યા હતા. અહીં એક દિવ્યાંગ બાળક દ્વારા સીએમનું અભિવાદન કરતા સમયે સીએમ રૂપાણીને ભેટી પડયો હતો અને સીએમના દુખણા લીધા હતા જેને લઈને સ્ટેજ પર હસ્યુંનું મોજું ફરી વળ્યું હતું.

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે સીએમની હાજરીમાં અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા. આ સમયે શહેરના કાલાવડ રોડ પર ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા દિવ્યાંગ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ રૂપાણી દ્વારા દિવ્યાંગ બાળકોને વિવિધ યોજનાનું કીટ વિતરણ વિતરણ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સ્ટેજ પર એક દિવ્યાંગ બાળકે લાગણીમાં આવીને સીએમનું અલગ જ રીતે અભિવાદન કર્યું હતું. જેને લઈને કાર્યક્રમમાં અને સ્ટેજ પર થોડા સમય માટે હસ્યનું મોજું ફરી વળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન
દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવ્યું અલગ અલગ ગીત પર પર્ફોમન્સ પણ કરવામાં આવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.