ETV Bharat / state

રાજકોટ તાલુકા પોલીસે ચિલ ઝડપ કરતી સમડી ગેંગ ઝડપી પાડી

રાજકોટઃ શહેર તાલુકા પોલીસે અલગ-અલગ જગ્યાએ ચીલ ઝડપ કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ દ્વારા 9થી વધુ ચીલ ઝડપ અને વાહનચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા પાંચ ઇસમોની વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે. મોટા ભાગે આ ઈસમો એકલી મહિલા અને વૃદ્ધાઓને જ પોતાનો શિકાર બનાવતા હતા.

રાજકોટ તાલુકા પોલીસે ચિલ ઝડપ કરતી સમડી ગેંગ ઝડપી પાડી
author img

By

Published : Jul 2, 2019, 5:34 AM IST

રાજકોટનું નામ સ્માર્ટસિટીની સાથે ગુનાઓમાં પણ આગળ વધી રહ્યું છે. ત્યારે રાજકોટની તાલુકા પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચીલ ઝડપ કરતા કુલ પાંચ જેટલા ઇસમોને CCTV કેમેરાના આધારે ઝડપી પાડ્યા છે. આ ઈસમો સમડી ગેંગના છે અને શહેરમાં અલગ-અલગ પોલીસ મથકના વિસ્તારમાં 25થી પણ વધારે ચોરી કરી છે. ઈસમો ચીલ ઝડપ કરીને સોનાના ચેઇન અને આભૂષણોને સોની વેપારીઓને વહેંચતા હતા.

રાજકોટ તાલુકા પોલીસે ચિલ ઝડપ કરતી સમડી ગેંગ ઝડપી પાડી

આ સમગ્ર બાબતને લઇને પોલીસે સોની વેપારીઓની પણ પૂછપરછ હાથ ધરી છે. આ ઝડપાયેલા આરોપીમાંથી શક્તિ ઉર્ફે ટબુડી સોલંકી નામના ઈસમ વિરૂદ્ધ અલગ-અલગ પોલીસ મથકમાં કુલ 36 જેટલા ગુનાઓ નોંધાયા છે. જ્યારે કેટલીક ચીલ ઝડપની ઈસમો દ્વારા કબૂલાત પણ આપવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ઇસમોની સઘન પૂછપરછ શરૂ છે.

Intro:રાજકોટ તાલુકા પોલીસે ચિલ ઝડપ કરતી સમડી ગેંગ ઝડપી પાડી

રાજકોટઃ રાજકોટ તાલુકા પોલીસે શહેરમાં અલગ અલગ જગયાએ ચિલ ઝડપ કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ દ્વારા સુધીમાં 9થી વધુ ચિલ ઝડપ અને વાહનચોરી કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા પાંચ ઇસમોની વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે. મોટેભાગે આ ઈસમો એકલી મહિલા અને વૃધ્ધાઓને જ પોતાનો શિકાર બનાવતા હતા.

રાજકોટનું નામ સ્માર્ટસીટીની સાથે ગુન્હાઓમાં પણ આગળ વધી રહ્યું છે. રાજકોટની તાલુકા પોલીસે શહેરના અલગ અપગ વિસ્તારમાં ચિલ ઝડપ કરતા કુલ પાંચ જેટલા ઇસમોને સીસીટીવી કેમેરાના આધારે ઝડપી પાડ્યા છે. આ ઈસમો સમડી ગેંગના છે અને શહેરમાં અલગ અગલ પોલીસ મથકના વિસ્તારમાં 25 કરતા પણ વધારે ચોરી કરી છે. ઈસમો ચિલ ઝડપ કરીને જે કાંઈ સોનાના ચેઇન અને આભૂષણો હોય તે સોની વેપારીઓને વહેંચી નાખતા હતા. જેને પોલીસે સોની વેપારીઓની પણ પૂછપરછ હાથધરી છે. ઝડપાયેલા આરોપીમાંથી શક્તિ ઉર્ફ ટબુડી વિનુભાઈ સોલંકી નામના ઈસમ વિરૂદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં કુલ 36 જેટલા ગુન્હાઓ નોંધાયા છે. જ્યારે કેટલીક ચિલ ઝડપની ઈસમો દ્વારા કબૂલાત પણ આપવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ઇસમનોની સઘન પૂછપરછ શરૂ છે.

બાઈટ- મનોહરસિંહ, જાડેજા, DCP ઝોન-2, રાજકોટ

Body:રાજકોટ તાલુકા પોલીસે ચિલ ઝડપ કરતી સમડી ગેંગ ઝડપી પાડી

Conclusion:રાજકોટ તાલુકા પોલીસે ચિલ ઝડપ કરતી સમડી ગેંગ ઝડપી પાડી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.