ETV Bharat / state

રાજકોટમાં ખાનગી સ્કૂલોની ફીના નામે ઉઘાડી લૂંટ, વાલીઓનો વિરોધ - RJT

રાજકોટઃ જિલ્લા શિક્ષણ કચેરી બહાર આજે વાલીઓ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ફી નિર્ધારિત કમિટીને ખાનગી સ્કૂલની ફીનું માળખું જાહેર કરવા રજુઆત કરી હતી. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓનું નવું સત્ર શરૂ થવાનું છે. જેને લઈને રાજકોટની કેટલીક નામાંકિત સ્કૂલો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશનો અમલ કર્યા વગર ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટ
author img

By

Published : May 7, 2019, 8:28 AM IST

આગામી દિવસોમાં શાળા કોલેજનું નવું સત્ર શરૂ થવાનું છે. જેને લઈને અત્યારથી જ રાજકોટની કેટલીક નામાંકિત સ્કૂલો દ્વારા ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવામાં આવી રહી છે. જેને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વાલી મંડળના કેટલાક સભ્યો દોડી આવ્યા હતા.

રાજકોટમાં ખાનગી સ્કૂલોની ફીના નામે ઉઘાડી લૂંટ, વાલીઓનો વિરોધ

ફી નિમયન કમિટી પાસે ખાનગી સ્કૂલનું ફીનું માળખું જાહેર કરવાની માંગ કરાઇ હતી. આ સાથે જ વાલીઓએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગને વહેલી તકે સ્વીકારવામાં નહિ આવે તો તેઓ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ નોંધાવશે.

રાજકોટમાં ખાનગી સ્કૂલોની ફીના નામે ઉઘાળી લૂંટ, વાલીઓનો વિરોધ

રાજકોટઃ રાજકોટ જિલ્લા શિક્ષણ કચેરી બહાર આજે વાલીઓ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ફી નિર્ધારિત કમિટીને ખાનગી સ્કૂલનું ફિનું માળખું જાહેર કરવા રજુઆત કરી હતી. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓનું નવું સ્તર શરૂ થનાર છે. જેને લઈને રાજકોટની કેટલીક નામાંકિત સ્કૂલો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશનો અમલ કર્યા વગર ફીના નામે ઉઘાળીલૂંટ ચલાવી રહ્યા છે. જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આગામી દિવસોમાં શાળા કોલેજનું નવું સત્ર શરૂ થનાર છે. જેને લઈને અત્યારથી જ રાજકોટની કેટલીક નામાંકિત સ્કૂલો દ્વારા ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવામાં આવી રહી છે. જેને લઈને જવા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વાલી મંડળના કેટલાક સભ્યો દોડી આવ્યા હતા અને ફી નિમયન કમિટીને ખાનગી સ્કૂલનું ફિનું માળખું જાહેર કરવાની માંગ કરી હતી. આ સાથે જ વાલીઓએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગને વહેલી તકે સ્વીકારમ નહિ આવે તો તેઓ દ્વારા આગામી દિવસોમા ઉગ્ર વિરોધ નોંધાવશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.