રાણાકંડોરણા ગામના સરપંચે પોતાની પરવાનગી વાળી બંધુકથી 2018માં ધુળેટી નિમિતે રાસ રમતા હતા. તે દરમિયાન જાહેરમાં ફાયરિંગ કર્યુ હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે. જેથી જાહેર ધાર્મિક પ્રસંગમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો. જોગવાઈનો ભંગ કરવા બદલ રાણાવાવ પોલીસે તેની ધરપકડ કરી હતી.
રાણા-કંડોરણાના સરપંચે જાહેરમાં ફાયરિંગ કરતા વિડીયો વાઇરલ, પોલીસે કરી ધરપકડ
પોરબંદર: જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણાં ગામના સરપંચે જાહેરમાં ફાયરિંગ કરતા વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. જેના પગલે સરપંચની રાણાવાવ પોલીસે ધરપકડ કરી છે.
etv bharat porbandar
રાણાકંડોરણા ગામના સરપંચે પોતાની પરવાનગી વાળી બંધુકથી 2018માં ધુળેટી નિમિતે રાસ રમતા હતા. તે દરમિયાન જાહેરમાં ફાયરિંગ કર્યુ હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે. જેથી જાહેર ધાર્મિક પ્રસંગમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો હતો. જોગવાઈનો ભંગ કરવા બદલ રાણાવાવ પોલીસે તેની ધરપકડ કરી હતી.
Intro:રાણા-કંડોરણાં ના સરપંચ જાહેરમાં ફાઈરિંગ કરતો વિડીયો વાઇરલ: પોલીસે કરી ધરપકડ
પોરબંદર જિલ્લા ના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણાં ગામ ના સરપંચ આલા ચના રાતીયા જાહેરમાં ફાઈરિંગ કરતા વીડિયો સોશિયલ મીડીયા માં વાઇરલ થયો હતો જેના પગલે તેની રાણાવાવ પોલીસે ધરપકડ કરી છે
પ્રાપ્ત વિગતો મુજબ રાણાકંડોરણા ગામ ના સરપંચ આલાભાઈ ચનાભાઈ રાતીયા પોતાની પરવાના વાળી બંધુકથી 2018 માં ધુળેટી નિમિતે રાસ રમતા હતા તે દરમિયાન જાહેરમાં ફાઈરિંગ કર્યુ હોવાનું વીડિયો માં સ્પષ્ટ દેખાય રહ્યું છે જેથી જાહેર ધાર્મિક પ્રસંગમાં ફાઈરિંગ નો વીડિયો થોડા દિવસો પહેલા વાયરલ થતા લાયસન્સ વાળી બંદૂક કરવામાં આવેલ જોગવાઈ નો ભંગ કરવા સબબ રાણાવાવ પોલીસે તેની ધરપકડ કરી હતી Body:.Conclusion: