ETV Bharat / state

પોરબંદર અને કુતિયાણા તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં 9 બેઠક પર 52.9 ટકા મતદાન

પોરબંદર: પોરબંદર અને કુતિયાણા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 9 બેઠક પર સૌથી વધુ મતદાન કડેગીમાં કુલ 64.8 ટકા થયુ હતું. જયારે સૌથી ઓછુ મતદાન સિંધપુરમાં 41.4 ટકા થયુ હતું. આમ શાંતીપૂર્ણ રીતે સરેરાશ 52.9 ટકા મતદાન થયુ હતું.

porbandar
author img

By

Published : Jul 22, 2019, 5:06 AM IST

Updated : Jul 22, 2019, 5:40 AM IST

રાજય ચુંટણી આયોગની સુચના પ્રમાણે પોરબંદર અને કુતિયાણા તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી 21મી જુલાઇના રોજ યોજવામા આવી હતી, જેમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે શાંતિ પૂર્ણ રીતે 9 બેઠકો પર 52.9 ટકા મતદાન થયું હતું

પોરબંદર તાલુકા પંચાયતની રાતિયા (21) બેઠકની પેટા ચુંટણી માં કુલ 5372 માંથી 1679 પુરુષ અને 1241 મહિલાઓએ મળી કુલ 2920 લોકો એ 54.4 ટકા મતદાન કર્યું હતું

જયારે કુતિયાણા તાલુકા પંચાયતની 8 બેઠકોમાં

  • ચૌટામાં કુલ 3983 માંથી 1180 પુરુષો તથા 735 સ્ત્રીઓ મળી કુલ 1915 લોકોએ 48.1 ટકા,
  • દેવડામાં કુલ 2698 માંથી પુરુષ 414 અને 692 સ્ત્રીઓ એ મળી 1606 લોકોએ 59.5 ટકા,
  • કડેગીમાં કુલ 2572 માંથી 960 પુરુષ તથા 707 સ્ત્રીઓ મળી કુલ 1667 લોકોએ 64.8 ટકા,
  • ખાગેશ્રીમાં કુલ 2686 માંથી 779 પુરુષ તથા 499 સ્ત્રીઓ મળી કુલ 1278 લોકોએ 47.6 ટકા,
  • કોટડામાં કુલ 4670 માંથી 1452 પુરુષ અને 1034 સ્ત્રીઓ મળી કુલ 2486 લોકો એ 53.2 ટકા,
  • મહોબતપરમાં કુલ 4828 માંથી 1441 પુરુષ અને 1094 સ્ત્રીઓ મળી કુલ 2540 લોકો એ 52.6 ટકા,
  • રોઘડામાં કુલ 3679 માંથી 1243 પુરુષ અને 976 સ્ત્રીઓ મળી કુલ 2219 લોકો એ 60.3 ટકા અને
  • સિંધપુરમાં કુલ 3627 માંથી 947 પુરુષ તથા 553 સ્ત્રીઓ મળી કુલ 1500 લોકોએ 41.4 ટકા મતદાન કર્યું હતું

તમામ મથકો પર કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી તેમ જ કોઈ મતદાન મથક પર ઈ વી એમ મશીન બદલવામાં આવ્યા નથી તેમ જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું હતું. તા. 23/3 ના સવારે 7ઃ00 વાગ્યે પોરબંદર અને કુતિયાણા મામલતદાર કચેરી ખાતે મતગણતરી યોજાશે.

Intro: પોરબંદર અને કુતિયાણા તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં 9 બેઠક પર
52.9 % મતદાન થયું

પોરબંદર: રાજય ચુંટણી આયોગની સુચના પ્રમાણે તાલુકા પંચાયતોની પેટા ચુંટણી 21 મી જુલાઇના યોજાઈ હતી ,
જેમાં આજે પોરબંદર અને કુતિયાણા માં કડક પોલીસ બંદોબસ્ત સાથે શાંતિ પૂર્ણ રીતે 9 બેઠકો પર 52.9% મતદાન થયું હતું

પોરબંદર તાલુકા પંચાયતની (21)- રાતિયા બેઠકની પેટા ચુંટણી માં કુલ 5372 માંથી 1679 પુરુષ અને 1241 મહિલાઓ એ મળી કુલ 2920 લોકો એ 54.4 % મતદાન કર્યું હતું

જયારે કુતિયાણા તાલુકા પંચાયતની 8 બેઠકો માં (1)-ચૌટા માં કુલ 3983 માંથી
1180 પુરુષો તથા 735 સ્ત્રીઓ મળી કુલ 1915 લોકોએ 48.1% મતદાન કર્યું હતું

(3)-દેવડા માં કુલ 2698 માંથી પુરુષ 414 અને 692 સ્ત્રીઓ એ મળી 1606 લોકોએ 59.5 % મતદાન કર્યું હતું

(6)-કડેગી માં કુલ 2572 માંથી 960 પુરુષ તથા 707 સ્ત્રીઓ મળી કુલ 1667 લોકો એ 64.8 % મતદાન કર્યું હતું

(8)- ખાગેશ્રી(2)માં કુલ 2686 માંથી 779 પુરુષ તથા 499 સ્ત્રીઓ મળી કુલ 1278 લોકોએ 47.6 % મતદાન કર્યું હતું

(9)-કોટડા માં કુલ 4670 માંથી 1452 પુરુષ અને 1034 સ્ત્રીઓ મળી કુલ 2486 લોકો એ 53.2 % મતદાન કર્યું હતું

(11)-મહોબતપરા માં કુલ 4828 માંથી 1441 પુરુષ અને 1094 સ્ત્રીઓ મળી કુલ 2540 લોકો એ 52.6% મતદાન કર્યું હતું

(15)-રોઘડા માં કુલ 3679 માંથી 1243 પુરુષ અને 976 સ્ત્રીઓ મળી કુલ 2219 લોકો એ 60.3 % મતદાન કર્યું હતું

અને (16)-સિંધપુર માં કુલ 3627 માંથી 947 પુરુષ તથા 553 સ્ત્રીઓ મળી કુલ 1500 ;પલ્પ એ 41.4 % મતદાન કર્યું હતું

આમ પોરબંદર અને કુતિયાણા તાલુકાની કુલ નવ બેઠકો પર આજે શાંતિપૂર્ણ રીતે કુલ 52.9% મતદાન થયું હતું તમામ મથકો પર કોઈ અનિચ્છનીય બનાવ બનાવ પામ્યો નથી તેમ જ કોઈ મતદાન મથક પર ઈ વી એમ મશીન બદલવામાં આવ્યા નથી તેમ જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું હતું તા. ર3/3 ના સવારે 7ઃ00 વાગ્યે પોરબંદર અને કુતિયાણા મામલતદાર કચેરી ખાતે મતગણતરી યોજાશે.Body:.Conclusion:
Last Updated : Jul 22, 2019, 5:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.