ETV Bharat / state

રાજ્યપાલનું પદ સાંભળતા પૂર્વે મંગુભાઇ પટેલે ભગવાન સ્વામિનારાયણના લીધા આશિર્વાદ

મધ્યપ્રદેશના રાજ્યપાલ ( Governor ) બન્યા બાદ પૂર્વ કેબીનેટ પ્રધાન મંગુભાઇ પટેલે ( Former Cabinet Minister Mangubhai Patel ) આજે બુધવારે સવારે નવસારીના સુપ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણ મંદિરે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ શિશ ઝુકાવી આશિર્વાદ મેળવ્યાં હતા. સાથે જ મહંતસ્વામિને ટેલિફોનિક વંદન કરી આશિર્વાદ મેળવ્યા હતા. ભગવાન અને સંતોના આશિર્વાદ મેળવી મંગુભાઇ પટેલ મધ્યપ્રદેશ જવા રવાના થયા હતા.

રાજ્યપાલનું પદ સાંભળતા પૂર્વે મંગુભાઇ પટેલે ભગવાન સ્વામિનારાયણના લીધા આશિર્વાદ
રાજ્યપાલનું પદ સાંભળતા પૂર્વે મંગુભાઇ પટેલે ભગવાન સ્વામિનારાયણના લીધા આશિર્વાદ
author img

By

Published : Jul 7, 2021, 10:57 PM IST

  • નવ નિયુક્ત રાજ્યપાલ મંગુભાઇ પટેલ મધ્યપ્રદેશ રવાના થતા પહેલા સ્વામિનારાયણ મંદિરે આશિર્વાદ લેવા પહોંચ્યા
  • મંગુભાઇ પટેલે વિધિવત ભગવાન નિલકંઠવર્ણીનો કર્યો અભિષેક
  • સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોના મેળવ્યાં આશિર્વાદ

નવસારીઃ નવસારી અને ગણદેવીના પૂર્વ ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન મંગુભાઈ પટેલ ( Former Cabinet Minister Mangubhai Patel )ની મધ્યપ્રદેશના રાજ્યપાલ ( Governor ) તરીકે વરણી થયા બાદ આજે બુધવારે તેમણે મધ્યપ્રદેશ જવા માટેની તૈયારી આરંભી હતી. જે પૂર્વે મંગુભાઇ પટેલ નવસારીના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર ( Swaminarayan Temple ) ખાતે ભગવાન અને સંતોના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. મંગુભાઈએ ભગવાન નીલકંઠવર્ણીનો વિધિવત અભિષેક કરી વંદના કરી હતી. ત્યારબાદ ભગવાન શ્રી સ્વામિનારાયણના આશિર્વાદ મેળવી, સંતોના પણ આશિર્વાદ લીધા હતા.

રાજ્યપાલનું પદ સાંભળતા પૂર્વે મંગુભાઇ પટેલે ભગવાન સ્વામિનારાયણના લીધા આશિર્વાદ
રાજ્યપાલનું પદ સાંભળતા પૂર્વે મંગુભાઇ પટેલે ભગવાન સ્વામિનારાયણના લીધા આશિર્વાદ

આ પણ વાંચોઃ EXCLUSIVE : નવસારી ભાજપના પાયાના કાર્યકર મંગુભાઇ પટેલ બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ

મહંતસ્વામિએ નવ નિયુક્ત રાજ્યપાલ મંગુભાઈને આર્શિવાદ આપ્યા

આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી મહારાજ સાથે તેમણે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં બાપાના વંદન કરી તેમના આશિર્વાદ મેળવ્યા હતા. સાથે જ મધ્યપ્રદેશમાં આવેલા તેમના જન્મ સ્થળે દર્શન કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે મહંતસ્વામિએ મંગુભાઈ તેમના કાર્યમાં સફળ થાય એવા આશિર્વાદ આપ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતી મંગુભાઈ પટેલ બન્યાં Governor of Madhya Pradesh, જાણો મંગુભાઈ પટેલને

સ્વામિનારાયણ સંસ્થાનના પુરૂષોત્તમચરણ સ્વામિએ શુભેચ્છાઓ પાઠવી

નવનિયુક્ત રાજ્યપાલ મંગુભાઈ પટેલે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી, તેમને મળેલી નવી જવાબદારી તેઓ વ્યવસ્થિત રીતે પાર પાડી શકે એવી પ્રાર્થના કરી હતી. જ્યારે મંદિરના ડૉ. પુરષોત્તમચરણ સ્વામિએ પણ મંગુભાઈને એમના નવા અધ્યાય માટે આશિર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચોઃ New Governors : મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ અને થાવરચંદ ગેહલોત કર્ણાટકના રાજ્યપાલ બન્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.