ETV Bharat / state

વાંકાનેર પોલીસે મુક બધિર બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન - Etv bharat news

મોરબી: જિલ્લાના વાંકાનેર તાલુકામાં મુક બધીર બાળક મળી આવ્યું હતું. કંઇ બોલી ન શકવાના કારણે તે પરિવારથી વિખુટી પડી જતા પોલીસે તેનો પરિવાર સાથે ભેટો કરાવવા ભારે મથામણ કરી હતી. આખરે પરિવારને શોધીને બાળકનું પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું હતું.

વાંકાનેર પોલીસે મુક બધિર બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન
author img

By

Published : Aug 2, 2019, 2:39 PM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઢુવા પાસેના નિટકો સિરામિકમાં કામ કરતા રીધીશકુમાર કનૈયાલાલ મોદી ૩૫ વર્ષીય વાળાએ એક 5 વર્ષના બાળકને પોલીસ મથકે લાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ બાળક બિનવારસી હાલતમાં કારખાના પાસેથી મળી આવ્યું હતું.

બાળકને મોરબી મુકામે મેરી બ્રીટો મિશનરી ઓફ ચેરીટી સંસ્થાના સરદાર બાગ ખાતે મોકલવામાં આવ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા PSI એસ.એ. ગોહિલના માર્ગદર્શન હેઠળ સુરેશ રામભાઈ ચાવડા, અશ્વિનભાઈ મનસુખભાઈ ઝાંપડીયા સહિતના સ્ટાફે સોશિયલ મીડિયા મારફતે વાલી વારસની શોધખોળ કરી હતી.

જેમાં બાળકના પિતા હાબુભાઈ શિરદારભાઈ આદિવાસી સિરામિક ફેક્ટરીમાં મૂળ એમપી વાળાનું બાળક હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ બાળક મૂક બધિર હોવાનું જણાવતા બાળકનો ફોટો બતાવતા પિતાએ ઓળખ કરી હતી. બાળકનો કબ્જો પિતાને સોંપ્યો હતો અને માતાપિતા સાથે બાળકનું મિલન કરાવ્યું હતું. ત્યારે પરિવારે વાકાંનેર પોલીસનો આભાર માન્યો હતો.

Intro:gj_mrb_02_balak_parivar_milan_photo_av_gj10004

gj_mrb_02_balak_parivar_milan_script_av_gj10004

Body:વાંકાનેર પોલીસે મુકબધીર બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

વાંકાનેર પંથકમાં એક મુક બધીર બાળક મળી આવ્યું હતું અને તે કાઈ બોલી સકતો ના હોય જેથી પરિવારથી વિખુટા પડેલા બાળકનો પરિવાર સાથે ભેટો કરાવવા પોલીસે ભારે મથામણ કરી હતી અને આખરે પરિવારને શોધી બાળકનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઢુવા પાસેના નિટકો સિરામિકમાં કામ કરતા રીધીશકુમાર કનૈયાલાલ મોદી (u.વ.૩૫) વાળાએ એક પાંચેક વર્ષના બાળકને પોલીસ મથકે લાવ્યા હતા જેને કોઈ ઓળખતું ના હતું અને કારખાના પાસેથી બિન વારસી હાલતમાં મળી આવ્યાનું જણાવ્યું હતું ત્યારે બાળકને મોરબી મુકામે મેરી બ્રીટો મિશનરી ઓફ ચેરીટી સંસ્થા સરદાર બાગ ખાતે મોકલેલ અને બનાવ અંગે વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલના માર્ગદર્શન હેઠળ સુરેશભાઈ રામભાઈ ચાવડા, અશ્વિનભાઈ મનસુખભાઈ ઝાંપડીયા સહિતના સ્ટાફે સોશ્યલ મીડિયા મારફતે વાલીવારસની શોધખોળ કરી હતી જેમાં બાળકના પિતા હાબુભાઈ શિરદારભાઈ આદિવાસી રહે હાલ લાકડાધાર ગામ તા. વાંકાનેર પાસેના સિરામિક ફેક્ટરીમાં મૂળ એમપી વાળા નું બાળક હોવાનું માલૂમ પડતા તેમજ બાળક મૂંગો હોવાનું જણાવતા બાળકનો ફોટો બતાવતા પિતાએ ઓળખ કરી હતી અને બાળકનો કબજો પિતાને સોપ્યો હતો અને માતાપિતા સાથે બાળકનું મિલન કરાવ્યું હતું ત્યારે પરિવારે વાકાંનેર પોલીસનો આભાર માન્યો હતો

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.