ETV Bharat / state

હળવદમાં આધેડ પર હુમલો થતાં નોંધાઇ પોલીસ ફરિયાદ

મોરબીઃ જિલ્લામાં હળવદ નજીક રાયસંગપુર ગામના આધેડ પર 3 શખ્સો દ્વારા ધોકા, પાઇપ અને પાવડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 29, 2019, 11:01 AM IST

હળવદના રાયસિંગપુર ગામના રહેવાસી આધેડ ધનજીભાઇપરમાર પર 3 શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

હુમલાનો ભોગ બનનાર આધેડના પુત્રના જણાવ્યા અનુસાર, મયુરનગર સીમમાં આવેલા પાણીના ખાડામાં મશીન મૂકી તેઓ ખેતીના વપરાશ માટે પાણી લેતા હોવાથી પાઇપલાઇનનું કામ કરાવતા હતા. તે દરમિયાનઆરોપીઓની વાડીએ જતી પાણીની પાઇપલાઇન તૂટી જતા આરોપીઓએ ધોકો, પાઇપ અને પાવડાથી માર મારી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત,જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આરોપી મગનપરમાર, દેવજીપરમાર અને જગદીશપરમારવિરુધ્ધ આ બનાવ અંગેની ફરિયાદ પોલીસમાં સ્ટેશનમાં નોંધાઇછે. આ બનાવની નોંધ કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવીછે.

R_GJ_MRB_03_29MAR_HALVAD_MARAMARI_FARIYAD_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_03_29MAR_HALVAD_MARAMARI_FARIYAD_SCRIPT_AV_RAVI

હળવદમાં ત્રણ શખ્શોએ આધેડ પર ધોકા, પાઈપ અને પાવડાથી હુમલો કર્યો

માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી

        હળવદ નજીકના ગામમાં સીમમાં આવેલી વાડીએ ત્રણ શખ્શોએ સતવારા આધેડને ધોકા, પાઈપ અને પાવડાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        હળવદના રાયસંગપુર ગામના રહેવાસી ધનજીભાઈ છગનભાઈ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મગન કરશન પરમાર, દેવજી મગન પરમાર અને જગદીશ મગન પરમાર રહે ત્રણેય રાયસંગપુર વાળાએ તેને માર માર્યો છે જેમાં ફરિયાદીના દીકરાએ મયુરનગર સીમમાં આવેલ પાણીના ખાડામાં મશીન મૂકી ખેતીના ઉપયોગ માટે પાણી લેતા હોય જે આરોપીને સારું નહિ લગતા તેમજ પાઈપલાઈનનું કામ કરાવતા હોય દરમિયાન આરોપીઓની વાડીએ જતી પાણીની પાઈપલાઈન તૂટી જતા આરોપીઓએ ધોકો, પાઈપ અને પાવડા જેવા હથિયારો સાથે ફરિયાદી સહિતનાને માર મારી ઈજા કરી છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩    
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.