ETV Bharat / state

ટંકારામાં વરરાજાએ મતદાન કરી પવિત્ર ફરજ નિભાવી

મોરબી: લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે યુવાનોથી લઈને શતાયુ નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા ત્યારે ટંકારાના ગામમાં વરરાજા પણ લગ્ન પૂર્ણ કરી તુરંત મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા

વરરાજાએ મતદાન કરી પવિત્ર ફરજ નિભાવી
author img

By

Published : Apr 24, 2019, 2:56 AM IST

ટંકારાના નાના ખીજડીયા ગામના રહેવાસી વિરલ અવચરભાઈ પટેલ નામના યુવાનના આજે લગ્ન નિર્ધાર્યા હોય યુવાને આજે નવજીવનની શરૂઆત કરી હતી. જોકે જાગૃત યુવાન લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજતા હોય જેથી લગ્નની વિધિ પુરી કરીને તુરંત તેઓ મતદાન મથકે પહોંચી ગયા હતા અને મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ ફિરોઝભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વરરાજાએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી.

R_GJ_MRB_07_23APR_TANKARA_VARRAJA_MATDAN_PHOTO_AV_RAVI

R_GJ_MRB_07_23APR_TANKARA_VARRAJA_MATDAN_SCRIPT_AV_RAVI     

ટંકારાના નાના ખીજડીયામાં વરરાજાએ મતદાન કરી પવિત્ર ફરજ નિભાવી

લગ્ન પૂર્ણ કરી તુરંત મતદાન મથકે પહોંચ્યા

        આજે લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે આજે યુવાનોથી લઈને શતાયુ નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા ત્યારે ટંકારાના ગામમાં વરરાજા પણ લગ્ન પૂર્ણ કરી તુરંત મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા

        ટંકારાના નાના ખીજડીયા ગામના રહેવાસી વિરલ અવચરભાઈ પટેલ નામના યુવાનના આજે લગ્ન નિર્ધાર્યા હોય યુવાને આજે નવજીવનની શરૂઆત કરી હતી જોકે જાગૃત યુવાન લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજતા હોય જેથી લગ્નની વિધિ પતાવીને તુરંત તેઓ મતદાન મથકે પહોંચી ગયા હતા અને મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી આ પ્રસંગે ગામના સરપંચ ફિરોઝભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વરરાજાએ મતદાન કરીને લોકશાહીને દીપાવી હતી ત્યારે તેને અભિનંદન પાઠવ્યા હતા

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩                  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.