ETV Bharat / state

વાંકાનેરમાં બે સ્થળે દારૂ-જુગારના દરોડા, 7 આરોપી ઝડપાયા

મોરબી: જિલ્લામાં આવેલા વાંકાનેરમાં દારૂની હેરાફેરી કરનાર ઈસમોને ઝડપી લેવા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ સમય દરમિયાન પોલીસે દેશી દારૂના મોટા જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય દરોડામાં જુગાર રમતા ચાર શખ્શોને ઝડપી રોકડ રકમ તેમજ મોબાઈલ અને બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વાંકાનેરમાં બે સ્થળે દારૂ-જુગારના દરોડા
author img

By

Published : Jul 6, 2019, 3:58 AM IST

મોરબી જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાની સુચના અને DYSP બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી PI એચ. એન. રાઠોડની ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી ઇકો કારને પકડીને તલાશી લેવામાં આવી હતી. જેમાંથી દેશી દારૂ તેમજ ઇકો કાર મળીને કુલ 2,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કારમાં સવાર યાસીન દશાડીયા, કમલેશ ભંખોડીયા અને વિક્રમ ચૌહાણને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય દરોડામાં વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે હસનપર ગામના રેલ્વે ઓવરબ્રીજ નીચે જુગાર અંગે બાતમી મળતા દરોડો કરીને પોલીસે દેવશી વોરા તેમજ શનિ સરૈયા, ગેલા બાંભવા અને નૈનેશ મોરીને ઝડપીને રોકડ રકમ 11,550 તેમજ મોબાઈલ અને મોટકસાયકલ સહિત કુલ 53,100ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Intro:R_GJ_MRB_05_05JUL_WAKANER_DARU_JUGAR_RAID_PHOTO_AV_RAVI

R_GJ_MRB_05_05JUL_WAKANER_DARU_JUGAR_RAID_SCRIPT_AV_RAVI

Body:વાંકાનેરમાં બે સ્થળે દારૂ-જુગારના દરોડા, કુલ સાત આરોપી મુદામાલ સાથે ઝડપાયા

વાંકાનેર પંથકમાં દારૂની હેરાફેરી કરનાર ઈસમોને ઝડપી લેવા પેટ્રોલિંગ કરતી પોલીસે દેશી દારૂના મોટા જથ્થા સાથે ત્રણ આરોપીને દબોચી લઈને મુદામાલ જપ્ત કર્યો છે જયારે જુગાર રમતા ચાર શખ્શોને ઝડપી લઈને રોકડ રકમ તેમજ મોબાઈલ અને બાઈક સહિતનો મુદામાલ કબજે લીધો છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી ઇકો કાર નં જીજે ૦૩ કેપી ૮૭૪૬ ને આંતરી તલાશી લેતા દેશી દારૂના બાચકા નંગ ૧૦ દેશી દારૂની કોથીલી નંગ ૧૦૦ દેશી દારૂ લીટર ૫૦૦ સહીત કુલ ૧૦,૦૦૦ નો મુદામાલ મળી આવતા દેશી દારૂ અને ઇકો કાર સહીત ૨,૧૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને કારમાં સવાર યાસીનભાઈ મહમદભાઈ દશાડીયા રહે રાજકોટ, કમલેશ ભનુભાઈ ભંખોડીયા રહે મોરબી અને વિક્રમભાઈ હકાભાઇ ચૌહાણ રહે હાલ તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જયારે અન્ય દરોડામાં વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે હસનપર ગામના રેલ્વે ઓવરબ્રીજ નીચે જુગાર અંગે બાતમી મળતા દરોડો કરીને પોલીસે દેવશી ગોવિંદભાઈ વોરા રહે રાતીદેવડી તા. વાંકાનેર તેમજ શનિ ઘેલાભાઈ સરૈયા, ગેલા આંબાભાઈ બાંભવા અને નૈનેશ હરજીવન મોરી રહે ત્રણેય હસનપર તા. વાંકાનેર વાળાને ઝડપી રોકડ રકમ ૧૧,૫૫૦ તેમજ મોબાઈલ ૪ નંગ કીમત ૪૫૫૦ અને બે મોટરસાયકલ કીમત રૂ 40 હજાર સહીત કુલ ૫૩,૧૦૦ ના મુદામાલ જપ્ત કર્યો છે

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.