ETV Bharat / state

કડી નગરપાલિકાના નગરસેવીકાએ પોતાના 26મી વર્ષગાંઠે 2600 વૃક્ષ વાવણીનો સંકલ્પ કર્યો

મહેસાણાના કડી ગામના પાલિકાના નગરસેવિકા અને તેમના પતિએ તેમની 26મી લગ્ન વર્ષગાંઠ પર વૃક્ષારોપણ કર્યું હતું અને બીજાને પણ વૃક્ષ વાવવા અપીલ કરી હતી.

KADI
કડી નગરપાલિકાના નગરસેવીકાએ પોતાના 26મી વર્ષગાઠે 2600 વૃક્ષ વાવણીનો સંકલ્પ કર્યો
author img

By

Published : May 13, 2021, 8:02 AM IST

  • મહેસાણાનાં નગર સેવીકાએ લગ્ન વર્ષગાઠ નિમિતે 2600 વૃક્ષ વાવવનો કર્યો સંકલ્પ
  • પાલિકાના સહયોગથી શરૂ કરી કામગીરી
  • લોકોને પણ વૃક્ષ રોપવાની કરી અપીલ

મહેસાણા : જિલ્લાના કડી પાલિકાના નગરસેવીકા ઉષાબેન પટેલ અને તેમના પતિ દિનેશભાઇ પટેલ જેઓ હાલમાં મહેસાણા જિલ્લામાં કા.અધ્યક્ષ તરીકે કાર્યરત છે જેઓએ કોરોના મહામારીના સમયમાં તેમના લગ્નજીવનની 26મી વર્ષગાંઠની ઉજવણીમાં દેખાડો મૂકી પ્રકૃતિ બચાવવાનું કાર્ય આરંભ્યું છે. તેઓએ 26મી વર્ષગાંઠ નિમિતે 2600 જેટલા વૃક્ષો વાવી ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો જેની શરૂઆત બુધવારના રોજ કરી હતી.

tree
કડી નગરપાલિકાના નગરસેવીકાએ પોતાના 26મી વર્ષગાઠે 2600 વૃક્ષ વાવણીનો સંકલ્પ કર્યો
26મી લગ્ન વર્ષગાઠ પર 2600 વૃક્ષ રોપવાનું સંકલ્પ

લોકો પોતાના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ નિમિતે એકબીજાની દેખાદેખીમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે અને મહેનતના રૂપિયા વેડફી રહ્યા છે. કડી ગામના વીએચપી અધ્યક્ષ દિનેશભાઇ પટેલ અને તેમના ધર્મપત્ની ઉષાબેન પટેલ જેઓ હાલમાં કડી નગરપાલિકામાં આરોગ્ય અને પર્યાવરણ સમિતિના ચેરમેન છે. સેવા એજ પ્રભુસેવા માનતા આ દંપતીએ તેમની 26મી લગ્નતિથી નિમિતે દેખાદેખીમાં ખોટા ખર્ચ્યા કર્યા વિના વૃક્ષારોપણ સંકલ્પ મહાઅભિયાન આદર્યું છે. તેમણે બુધવારના રોજ નગરપાલિકાના સહયોગથી તેઓએ આખા વર્ષ દરમ્યાન 2600 જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેની સારી માવજત થયી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો છે.

આ પણ વાંચો : ગ્રીન ઈન્ડિયા ચેલેન્જઃ અભિનેતા સોનૂ સૂદે રામોજી ફિલ્મ સિટીમાં કર્યુ વૃક્ષારોપણ

દરેક લોકોએ વૃક્ષ વાવવા જોઈએ

તેમણે લોકોને પણ અપીલ કરી છે કે પરીવારમાં લગ્ન, જન્મ કે પુણ્યતિથી નિમિતે એક એક વૃક્ષ ઉછેર કરવાનો સંકલ્પ લેવો જોઈએ જેથી પર્યાવરણ નું રક્ષણ થયી શકે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, નગરપાલીકા પ્રમુખ ભરતભાઈ પટેલ, શહેર પ્રમુખ જશુભાઈ પટેલ, મહામંત્રી જીગ્નેશ પટેલ,વિશ્વ હિન્દુ પરિષદના ભુપેન્દ્રભાઈ પટેલ,વિષ્ણુભાઈ પટેલ, અરવિંદ પંડ્યા તથા નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.