ETV Bharat / state

મહેસાણામાં બલિદાન દિવસ અને ભારતના કટોકટી દિવસને યાદ કરાયા

મહેસાણાઃ જિલ્લા ભાજપ દ્વારા ટાઉન હોલ ખાતે ખાસ બેઠક યોજવામાં આવી હતી.જેમાં શ્યામ પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અને ભારતના કટોકટી દિવસને યાદ કરવામાં આવ્યા હતા.

cxv
author img

By

Published : Jun 25, 2019, 9:46 AM IST

દેશમાં ઐતિહાસિક ઘટનાઓને વર્તમાનમાં પણ યાદ કરવામાં આવી રહી છે, ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા 23 જૂન શ્યામપ્રસાદ બલિદાન દિવસ અને 25 જૂન ભારતમાં કટોકટી લાગુ કરાઈ હતી તેવા બે ઐતિહાસિક દિવસોને યાદ કરતા મહેસાણા પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણામાં બલિદાન દિવસ અને ભારતના કટોકટી દિવસને યાદ કરાયા

તો આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી. પટેલે 23 જૂન શ્યામ પ્રસાદે કાશ્મીર માટે બલિદાન આપ્યું હતું. જેમની યાદમાં તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ 25 જૂન ભારતમાં ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી હતી જેમાં અનેક લોકો જેલ ભેગા થયા હતા. એમ બે દિવસના ઇતિહાસને યાદ કરતા નવયુવાન કાર્યકર્તાઓ માટે આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

Intro:મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા આજે ટાઉન હોલ ખાતે ખાસ બેઠક યોજવામાં આવી છે જેમાં શ્યામ પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અને ભારતના કટોકટી દિવસને યાદ કરવામાં આવ્યા છે

Body:
દેશમાં ઇતિહાસિક ઘટનાઓને વર્તમાનમાં પણ યાદ કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા 23 જૂન શ્યામપ્રસાદ બલિદાન દિવસ અને 25 જૂન ભારતમાં કટોકટી લાગુ કરાઈ હતી તેવા બે ઇતિહાસિક દિવસોને યાદ કરતા મહેસાણા પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે ખાસ બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી. પટેલે 23 જૂન શ્યામ પ્રસાદે કાશ્મીર માટે બલિદાન આપ્યું હતું જેમની યાદમાં તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું છે તો બીજી તરફ 25 જૂન ભારતમાં ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી લોકો જેલ ભેગા થયા હતા એમ એ બે દિવસના ઇતિહાસને યાદ કરતા નવયુવાન કાર્યકર્તાઓ માટે કાર્યક્રમ યોજાયો છે

બાઈટ 01 : કે.સી.પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી

Conclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત ,મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.