ETV Bharat / state

મેઘમહેરને પગલે ભુજમાં યોજાશે મેઘલાડુ મુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત

કચ્છઃ કચ્છમાં અછત અને દુષ્કાળની 3 વરસની પરિસ્થિતિ બાદ મેહુલિયાએ કચ્છની ધરાને તૃપ્ત કરી દીધી છે. પ્રકૃતિ જ્યારે નવસર્જન સાથે ખીલી ઉઠી છે,ત્યારે ભગવાનનો આભાર માનવા અને આંનદના પ્રસંગને ઉજવવા ભુજમાં સ્વામીનારાયણ મંદિર દ્વારા મેઘલાડુનું આયોજન કરાયું છે.

meghaladu
author img

By

Published : Aug 29, 2019, 4:16 PM IST

વર્ષમાં આવેલી કપરી પરિસ્થિતિમાં પશુધન માટે તમામ પ્રયાસો કરનાર સંસ્થાઓનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખાસ સન્માન કરાશે.આયોજન વિશે ભુજ સ્વામીનારાયણ મંદિરના સુખદેવસ્વરૂપ સ્વામીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

મેઘમહેરને પગલે ભુજમાં યોજાશે મેઘલાડુ મુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત

વર્ષમાં આવેલી કપરી પરિસ્થિતિમાં પશુધન માટે તમામ પ્રયાસો કરનાર સંસ્થાઓનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખાસ સન્માન કરાશે.આયોજન વિશે ભુજ સ્વામીનારાયણ મંદિરના સુખદેવસ્વરૂપ સ્વામીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

મેઘમહેરને પગલે ભુજમાં યોજાશે મેઘલાડુ મુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત
Intro:કચ્છ માં અછત અને દુષ્કાળ ની 3 વરસ ની પરિસ્થિતિ બાદ આ બેસે મેહુલિયા એ કચ્છ ની ધરાને તૃપ્ત કરી દીધી છે. પકૃત્તિ જ્યારે નવસર્જન સાથે ખીલી ઉઠી છે ત્યારે ભગવાન નો આભાર માનવા અને આંનદ ના પ્રસંગ ને ઉજવવા ભુજ માં આવતીકાલે સ્વામી નારાયણ મંદિર દવારા મેઘલાડુ નું આયોજન કરાયું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે

Body:3 વરસની કપરી પરિસ્થિતિમાં પશુધન માટે તમામ પ્રયાસો કરનાર તમામ સંસ્થાઓ નું સન્માન સાથે પ્રથમ વખત અછત મેનુઅલ ને દૂર રાખી ને ગત વર્ષે રાજ્ય સરકારે દાખવેલી સંવેદના માટે મુખ્ય પ્રધાન વિજય રૂપની નું ખાસ સન્માન કરશે આ આયોજન વિશે ભુજ સ્વામી નારાયણ મંદિર ના સુખદેવસ્વરૂપ સ્વામીએ ઈ ટીવી ભારત સત્યે ખાસ વાતચીત કરી હતી .

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.