ETV Bharat / state

છોડવડી ગામમાં આધેડનું વીજ કરંટ લાગતા મોત

author img

By

Published : Oct 19, 2019, 7:57 PM IST

જૂનાગઢ : ભેંસાણ તાલુકાના છોડવડી ગામમાં વીજ કરંટ લાગવાથી આધેડનું મોત થયું હતું. છોડવડી ગામ નજીકથી પસાર થઈ રહેલી 66કેવીને વીજ લાઈનનો તાર અકસ્માતે તૂટીને આધેડ પર પડતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

etv bharat

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના છોડવડી ગામમાં 66કેવીનો વીજ વાયર અકસ્માતે તૂટીને બાઇક ચાલક પર પડતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બાઈક ચાલક છોડવડી ગામ નજીક આવેલી વીજ કચેરી પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે વીજળીને પ્રવાહિત કરી રહેલો એક વીજતાર અકસ્માતે થાંભલા પરથી છૂટીને સીધો આધેડ પર પડતાં તેનુ ઘટનાસ્થળે જ મોત થયું હતું. વીજ કંપનીની બેદરકારી સમાન આ કિસ્સામાં એક આધેડે તેનો જીવ આપીને વીજ કંપની દ્વારા રાખવામાં આવતી બેદરકારીની આકરી કિંમત ચૂકવવી પડી છે.

છોડવડી ગામમાં એક આધેડનું વીજ કરંટ લાગતા મોત

વીજ કંપની દ્વારા જાહેર માર્ગો અને શહેરમાંથી પસાર થતી વીજળીની લાઇનનું સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. અને જે વીજ લાઈન નબળી જણાય તો તેને બદલવાની જવાબદારી પણ વીજ કંપનીઓને શિરે હોય છે. ત્યારે આ વીજ કંપનીની બેદરકારીનો ભોગ છોડવડી ગામનો આધેડ બન્યો હતો. જેને લઇને છોડવડી સહિતના આસપાસના ગામ લોકોમાં વીજ કંપની વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

Intro:જૂનાગઢ જિલ્લાના મહેસાણા તાલુકાના છોડવડી ગામ માં સર્જાયો અકસ્માત વીજ કરંટ લાગતા આધેડનો થયું મોત Body:જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામ માં વીજ કરંટ લાગવાથી એક આધેડનું મોત થયું છે છોડવડી ગામ નજીકથી પસાર થઈ રહેલી 66કેવી ને વિજ લાઈનનો એક તાર અકસ્માતે તૂટીને આધેડ પર પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામ માં 66કેવી નો વિજ વાયર અકસ્માતે તૂટીને બાઇક ચાલક પર પડતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું બાઈક ચાલક છોડવડી ગામ નજીક આવેલી વીજ કચેરી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વીજળીને પ્રવાહિત કરી રહેલો એક વીજતાર અકસ્માતે થાંભલા પરથી છૂટીને સીધો બાઇક સવાર આધેડ પર પડતાં તેનુ ઘટનાસ્થળે જ મોત થયું છે વીજ કંપની ની બેદરકારી સમાન આ કિસ્સામાં એક આધેડે તેનો જીવ આપીને વીજ કંપની દ્વારા રાખવામાં આવતી બેદરકારીની આકરી કિંમત ચૂકવવી છે વીજ કંપની દ્વારા જાહેર માર્ગો અને શહેરમાંથી પસાર થતી વીજળીની લાઇન નું સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે અને જે વિજ લાઈન નબળી જણાય તો તેને બદલવાની જવાબદારી પણ વીજ કંપનીઓને શિરે હોય છે પરંતુ આજે વીજ કંપનીની બેદરકારીનો ભોગ છોડવડી ગામ નો આધેડ બન્યો છે જેને લઇને છોડવડી સહિતના આસપાસના ગામ લોકોમાં વીજ કંપની વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.