ETV Bharat / state

ડાંગ જિલ્લા યુવા ઉત્સવ યોજાયો

author img

By

Published : Oct 7, 2019, 11:34 PM IST

ડાંગઃ રમત-ગમત કચેરી અને ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, આહ્વા-ડાંગ આયોજીત, ડાંગ સ્વરાજ આશ્રમ, આહ્વા ખાતે ડાંગ જિલ્લા યુવા ઉત્સવ યોજાયો હતો.

YOTH FEATIVAL HELD IN DAND

જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના માર્ગદર્શન હેઠળ ત્રણે તાલુકાની પ્રથમ બે વિજેતા કૃતિઓએ ભાગ લીધો હતો. આ યુવા મહોત્સવમાં સાહિત્ય, કલા-સંસ્કૃતિ વિભાગની 33 કૃતિઓની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 15થી ઉપરના અને 29 નીચેની વય જૂથ માટે યોજાઇ હતી. જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં કુલ-10 સંસ્થાના 286 કલાકાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ડાંગમાં યુવાનોની કરતબ
ડાંગમાં યુવાનોની કરતબ
ડાંગ જિલ્લા યુવા ઉત્સવ વિજેતાઓ પ્રદેશ કક્ષાએ ભાગ લેવા જશે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી વિરલ પટેલે કલાકારો અને સંચાલકોને અભિનંદન આપ્યા હતા. વિજેતા કલાકારોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.આ મહોત્સવમાં એ.આઈ.વિજયભાઇ દેશમુખ, શાળા વિકાસ સંકુલ કન્વીનર અને આચાર્ય રામાભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમત-ગમત કચેરીના યુવા પ્રાંત અધિકારી રાહુલભાઈ તડવી અને ડી.બી.મોરેએ કર્યું હતું.

Intro:ડાંગ જિલ્લા રમત-ગમત કચેરી અને ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી,આહવા-ડાંગ આયોજીત, ડાંગ સ્વરાજ આશ્રમ,આહવા ખાતે ડાંગ જિલ્લા યુવા ઉત્સવ યોજાયો હતો.Body:
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારાના માર્ગદર્શન હેઠળ ત્રણે તાલુકાની પ્રથમ બે વિજેતા કૃતિઓએ ભાગ લીધો હતો. આ યુવા મહોત્સવમાં સાહિત્ય,કલા-સંસ્કૃતિ વિભાગની ૩૩ કૃતિઓની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૧૫ થી ઉપરના અને ૨૯ નીચેની વય જૂથ માટે યોજાઇ હતી. જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં કુલ-૧૦ સંસ્થાના ૨૮૬ કલાકાર સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ડાંગ જિલ્લા યુવા ઉત્સવ વિજેતાઓ પ્રદેશ કક્ષાએ ભાગ લેવા જશે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી વિરલ પટેલે વિેતા કલાકારો અને સંચાલકશ્રીઓને ને અભિનંદન આપ્યા હતા. વિજેતા કલાકારોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
Conclusion:આ મહોત્સવમાં એ.આઈ.વિજયભાઇ દેશમુખ,શાળા વિકાસ સંકુલ કન્વીનર અને આચાર્ય રામાભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમત-ગમત કચેરીના યુવા પ્રાંત અધિકારી રાહુલભાઈ તડવી અને ડી.બી.મોરેએ કર્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.