બનાસકાંઠામાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. વિરામ બાદ વહેલી સવારથી જ બનાસકાંઠામાં છૂટોછવાયો વરસાદ શરૂ થઈ ગયો હતો અને અમીરગઢ, ઇકબાલગઢ ,પાલનપુર ,ડીસા ,ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠામાં જ એકંદરે વરસાદ ઓછો પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વરસાદ શરૂ થતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી. જ્યારે સામાન્ય વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને નાની-મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વરસાદના કારણે ખેડૂતોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
બનાસકાંઠા: જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.
બનાસકાંઠામાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો. વિરામ બાદ વહેલી સવારથી જ બનાસકાંઠામાં છૂટોછવાયો વરસાદ શરૂ થઈ ગયો હતો અને અમીરગઢ, ઇકબાલગઢ ,પાલનપુર ,ડીસા ,ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠામાં જ એકંદરે વરસાદ ઓછો પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વરસાદ શરૂ થતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી. જ્યારે સામાન્ય વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને નાની-મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વરસાદના કારણે ખેડૂતોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
લોકેશન...પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.30 08 2019
સ્લગ........બનાસકાંઠા જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ.....
એન્કર... બનાસકાંઠા જિલ્લામાં આજે લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડતાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા...
Body:વિઓ......બનાસકાંઠામાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો હતો વિરામ બાદ આજે વહેલી સવારથી જ બનાસકાંઠામાં છૂટોછવાયો વરસાદ શરૂ થઈ ગયો હતો અને અમીરગઢ, ઇકબાલગઢ ,પાલનપુર ,ડીસા ,ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડતા તો લોકો માં ખુશીનો માહોલ છવાયો હતો. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠામાં જ એકંદરે વરસાદ ઓછો પડ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વરસાદ શરૂ થતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી. જ્યારે સામાન્ય વરસાદી ઝાપટા ના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને નાની-મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વરસાદના કારણે ખેડૂતોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હજુ પણ વધુ સારો વરસાદ થાય તે માટે ધરતીપુત્રો વરુણ દેવને પ્રાર્થના કરી રહ્યા છે.
Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..