ETV Bharat / state

મોડાસામાં મિલ્કતવેરો ન ભરતા બાકીદારો સામે નગરપાલિકા કરશે કાર્યવાહી

અરવલ્લીઃ મોડાસા નગરપાલિકામાં મિલકત વેરાની ત્રણ કરોડથી વધુ રકમ વસૂલવાની બાકી છે. આ સંજોગોમાં મોડાસા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે કમર કસવામાં આવી રહી છે અને નગરપાલિકાએ મિલકત વેરો ન ભરતા બાકીદારોને નોટિસ પાઠવી બાકી રકમ ભરવા સૂચના આપી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 22, 2019, 3:07 PM IST

જે કે કેટલાય બાકીદારોએ હજુ સુધી મિલકત વેરો જમા કરાવ્યો નથી. હવે જો તેઓ દ્વારા મિલકત વેરો નિયત સમયમાં ભરવામાં નહીં આવેતો નગરપાલિકા અધિનિયમ મુજબ મિલકતની હરાજી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. હાલ સુધીમાં મોડાસા નગરપાલિકામાં મિલકત વેરાના રૂપિયા 6.95 કરોડ સામે ચાર કરોડની આસપાસ વસૂલાત થઈ શકી છે.

પણવ પારેખ, ચીફ ઓફિસર

Intro:મોડાસામાં નગરપાલિકા વર્ષોથી મિલ્કતવેરો ન ભરતા બાકીદારો સામે કરશે કાર્યવાહી

મોડાસા અરવલ્લી

મોડાસા નગરપાલિકા માં મિલકત વેરાની ત્રણ કરોડથી વધુ રકમ વસૂલવાની બાકી છે . આ સંજોગોમાં મોડાસા નગર પાલિકાએ વેરા વસુલાત માટે કમર કસી છે .

Body:મોડાસા નગરપાલિકાએમિલકત વેરો ન ભરતા બાકીદારોને નોટિસ આપી બાકી રકમ ભરવા સૂચન કર્યા હતા . તમે છતાં કેટલાય બાકીદારોએ હજુ સુધી મિલ્કતવેરો જમા કરાવ્યો નથી. જોકે હવે જો તેઓ મિલકતવેરો નિયત સમયમાં ન ભરે તો નગરપાલિકા અધિનિયમ મુજબ મિલકતની હરાજી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

મોડાસા નગરપાલિકામાં મિલકતવેરાના
રૂપિયા 6. 95 કરોડના મંગણા સામે ચાર કરોડની આસપાસ વસૂલાત થઈ શકી છે.

બાઈટ પ્રણવ પારેખ ચીફ ઓફિસર મોડાસા નગરપાલિકા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.