ETV Bharat / state

ભાજપ સંમેલનમાં કેંન્દ્રીય પ્રધાનની જીભ લપસી, જુઓ શું બોલ્યા

અમરેલી: લોકસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે જેને લઇને વર્તમાનમાં ચૂંટણી પ્રચાર હવે ધીમે ધીમે આક્રમક બની રહ્યો છે. ત્યારે જનમેદની જોઇને નેતાઓ પોતાના બોલવા પરનો કાબુ ગુમાવી રહ્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 29, 2019, 2:00 AM IST

અમરેલીના સાવરકુંડલા ખાતે યોજાયેલા ભાજપ સંમેલનમાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાએ પોતાની ભાષા પરથીકાબુ ગુમાવ્યો હતો,અને મહાગઠબંધનના રાજકીય પક્ષોને પશુઓ સાથે સરખાવી દીધા હતા. તેમણે સભા સંબોધન દરમિયાન કહ્યું હતું કે માત્ર ફેવિકોલ જ નહિં મોદીનો ડર પણ જોડવાનું કામ કરે છે.

કેંન્દ્રીય પ્રધાનની જીભ લપસી

સાપ, નોળિયો, કુતરા અને બિલાડા આજે એક થઇ ગયા છે. જેવા શબ્દોનો ઉચ્ચાર મહાસંમેલન દરમિયાન કેંન્દ્રીય પ્રધાને કર્યો હતો.

Intro:Body:

અમરેલી: લોકસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે જેને લઇને વર્તમાનમાં ચૂંટણી પ્રચાર હવે ધીમે ધીમે આક્રમક બની રહ્યો છે. ત્યારે જનમેદની જોઇને નેતાઓ પોતાના બોલવા પરનો કાબુ ગુમાવી રહ્યા છે.

અમરેલીના સાવરકુંડલા ખાતે યોજાયેલા ભાજપ સંમેલનમાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાએ પોતાની ભાષા પરનો કાબુ ગુમાવ્યો હતો અને મહાગઠબંધનના રાજકીયપક્ષોને પશુઓ સાથે સરખાવી દીધા હતા. તેમણે સભા સંબોધન દરમિયાન કહ્યું હતું કે માત્ર ફેવિકોલ જ નહિ મોદીનો ડર પણ જોડવાનું કામ કરે છે. સાપ, નોળિયો , કુતરા અને બિલાડા આજે એક થઇ ગયા છે. જેવા શબ્દોનો ઉચ્ચાર મહાસંમેલન દરમિયાન કેંન્દ્રીય પ્રધાને કર્યો હતો. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.