વાયુ વાવાઝોડું ઓમાન તરફ દિશા બદલી હતી, પરંતુ વાવાઝોડાનુ રેડીએશન 900 કિલોમિટર સુધીનુ હતુ જેની અસર અમદાવાદમાં જોવા મળી. જેના અમદાવાદમાં બપોર બાદ અચાનક હવામાનમાં ફેરફાર થયો હતો. બપોર બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ પડ્યો હોવાનુ સામે આવ્યુ છે. આમ વરસાદને કારણે અમદાવાદીઓને ગરમીથી રાહત મળી હતી.
'વાયુ' વાવાઝોડાથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડુ ત્રાટવાનું હતું, પરંતુ ગુરૂવારે વહેલી સવારે જ વાયુ વાવાઝોડાએ પોતાની દિશા બદલીને ઓમાન તરફ ફંટાયું હતું. સાથે જ વાયુ વાવાઝોડું ગુજરાતની દરિયાઇ પટ્ટી પર તો આવ્યું નહીં પરંતુ નજીકથી પસાર થવાને કારણે સોમનાથ, ભાવનગર, દિવ, પોરબંદર દરીયાકિનારે ભારે પવન ફુંકાયો હતો. આમ વાયુ વાવાઝોડું તો આવ્યું નહીં પરંતુ તેની અસર જોવા મળી હતી.
વાયુ વાવાઝોડું ઓમાન તરફ દિશા બદલી હતી, પરંતુ વાવાઝોડાનુ રેડીએશન 900 કિલોમિટર સુધીનુ હતુ જેની અસર અમદાવાદમાં જોવા મળી. જેના અમદાવાદમાં બપોર બાદ અચાનક હવામાનમાં ફેરફાર થયો હતો. બપોર બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ પડ્યો હોવાનુ સામે આવ્યુ છે. આમ વરસાદને કારણે અમદાવાદીઓને ગરમીથી રાહત મળી હતી.
R_GJ_AHD_08_16JUN_2019_AHMEDABAD_RAIN_VIDEO_WALK_THROUGH_PARTH_JANI
નોંધ- વિઝ્યુલ અને વોકથ્રુ એફટીપી કરેલ છે.
કેટેગરી- ટોપ ન્યુઝ, અમદાવાદ
હેડિંગ- વાયુ વાવાઝોડાની અસર અમદાવાદમાં- શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
ગુજરાતની દરિયા કિનારે વાયુ વાવાઝોડુ ત્રાટવાનુ હતુ પરંતુ ગુરૂવારે વહેલી સવારે જ વાયુ વાવાઝોડાએ પોતાની દિશા બદલીને ઓમાન તરફ ફંટાયુ હતુ. સાથે જ વાયુ વાવાઝોડુ ગુજરાતની દરિયાઇ પટ્ટી પર તો આવ્યુ નહી પરતુ નજીકથી પસાર થવાને કારણે સોમનાથ, ભાવનગર, દિવ, પોરબંદર દરીયાકિનારે ભારે પવન ફુંકાયો હતો. આમ વાયુ વાવાઝોડુ તો આવ્યુ નહી પરંતુ તેની અસર જોવા મળી હતી.
વાયુ વાવાઝોડુ ઓમાન તરફ દિશા બદલી હતી પરંતુ વાવાઝોડાનુ રેડીએશન 900 કિલોમિટર સુધીનુ હતુ જેની અસર અમદાવાદમાં જોવા મળી. જેના અમદાવાદમાં બપોર બાદ અચાનક હવામાનમાં ફેરફાર થયો હતો. બપોર બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ પડ્યો હોવાનુ સામે આવ્યુ છે. આમ વરસાદને કારણે અમદાવાદીઓને ગરમીથી રાહત મળી હતી.
વોક થ્રુ....