અમદાવાદઃ શહેરના પરિમલ ગાર્ડન નજીક બાળકોની એપલ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ચોથા માળે ભીષણ આગ લાગી છે. 4 ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગનું કારણ અકબંધ છે. જાણકારી અનુસાર હાલ કોઇ જાનહાની થઇ નથી.
અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટના સ્થળે
2019-05-13 13:31:18

અમદાવાદ
માં બાળકોની હોસ્પિટલમાં લાગી ભિષણ આગ, ફાયર ફાઇટર ઘટના સ્થળે
અમદાવાદઃ શહેરના પરિમલ ગાર્ડન નજીક એપલ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ચોથા માળે ભીષણ આગ લાગી છે. આ હોસ્પિટલ બાળકોની છે. 4 ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગનું કારણ અકબંધ છે. જાણકારી અનુસાર હાલ કોઇ જાનહાની થઇ નથી.
Conclusion: