અમદાવાદઃ કોરોના વાઇરસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચે દેશના નાગરિકોને સ્વયંભુ કરફ્યૂ રાખવા માટે અપીલ કરી છે, ત્યારે લોકોએ પણ વડાપ્રધાનને સમર્થન આપ્યું છે અને 22મીએ સ્વયંભૂ બંધ રાખવા જણાવ્યું છે. આ સમયમાં અમદાવાદમાં રહેતાં સીનિયર સિટીઝનોએ પણ પોતાનો મત આપ્યો છે, જાણો સ્વયંભૂ કરફ્યૂ રાખીને શું કરવા કહ્યું છે સીનિયર સિટીઝનોએ.
સ્વયંભૂ કરફ્યૂ રાખવા અંગે અમદાવાદના સીનિયર સિટીઝનોએ શું કહ્યું જાણો - ઈટીવી ભારત ગુજરાત
વડાપ્રધાન મોદીએ રવિવારે 22 માર્ચે જનતા કરફ્યૂની અપીલ કરી છે. તેને લઇને અમદાવાદમાં રહેતાં સીનિયર સિટીઝનોએ પણ પોતાનો મત આપ્યો છે.

સ્વયંભૂ કરફ્યુ રાખવા અંગે અમદાવાદના સીનિયર સિટીઝનોએ શું કહ્યું જાણો
અમદાવાદઃ કોરોના વાઇરસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 22 માર્ચે દેશના નાગરિકોને સ્વયંભુ કરફ્યૂ રાખવા માટે અપીલ કરી છે, ત્યારે લોકોએ પણ વડાપ્રધાનને સમર્થન આપ્યું છે અને 22મીએ સ્વયંભૂ બંધ રાખવા જણાવ્યું છે. આ સમયમાં અમદાવાદમાં રહેતાં સીનિયર સિટીઝનોએ પણ પોતાનો મત આપ્યો છે, જાણો સ્વયંભૂ કરફ્યૂ રાખીને શું કરવા કહ્યું છે સીનિયર સિટીઝનોએ.
સ્વયંભૂ કરફ્યૂ રાખવા અંગે અમદાવાદના સીનિયર સિટીઝનોએ શું કહ્યું જાણો