પંડ્યાની બોલિંગમાં થયો સુધારો
આ ત્રણ સિવાય ભારતની પાસે એવા બેસ્ટમેન છે, જે બોલિંગ પણ કરી શકે છે. હાર્દિક પંડ્યા અને વિજય શંકર પરંતુ પંડ્યાને અંતિમ 11માં રમવું નક્કી છે. પરંતુ પંડ્યા પાસે ઈગ્લેન્ડમાં રમવાનો અનુભવ છે. તે 2017માં ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમનો ભાગ હતો. ત્યાંર થી લઈને હજી સુધી પંડ્યા એક બોલર તરીકે પ્રદર્શન સુધાર્યુ છે.
કુલદીપ ચહલની જોડી નિર્ણાયક સાબિત થશે
ફક્ત ફાસ્ટ બોલર્સ નહી, પરંતુ ભારતની પાસે એવા સ્પિનર પણ છે, મધ્યના ઓવરોમાં મેચ પલટી શકે છે અને મોટો સ્કોર તરફ જઈ રહેલી ટીમને ઓછા સ્કોરમાં રોકી શકે છે. ભારતને દક્ષિણ આફ્રિકા, ઈગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં વનડે સિરીઝમાં જે જીત મેળવી છે. તેમાં બંનેનો યોગદાન વધારે છે. ઈગ્લેન્ડમાં વિશ્વકપમાં બીજા હાફમાં ગરમી વધારે હશે અને ત્યાંરે વિકેટ સુકુ મળશે જે સ્પિનરો માટે મદદગાર સાબિત થશે. જ્યાં કુલદીપ અને ચહલનો રોલ વધી જાય છે. આ ઉપંરાત ભારત પાસે રવીન્દ્ર જાડેજા જેવા ડાબા હાથનો અનુભવી સ્પિનર પણ છે.
ટોપ 3 બેટ્સમેન પર રહશે આધાર
ભારત પાસે કોહલી. રોહિત શર્મા, શિખર ધવન, ધોની જેવા દિગ્ગજ છે, પરંતુ કોહલી સિવાય કોઈ પણ બેસ્ટ્મેન સતત સારુ પ્રદર્શન નથી કરી શક્યો. ભારતના ત્રણ ટોપના બેસ્ટમેનમાંથી એક પણ ન ચાલ્યો તો, ભારતને 280-300 રનનું લક્ષ્ય પણ મેળવવું મુશ્કેલ લાગે છે. ગત વર્ષોમાં જોવા મળ્યું છે. હંમણા જ ભારતમાં ઓસ્ટ્રેલિયાની સાથે રમાયેલી વનડે સિરીઝ તેનું ઉદાહરણ છે. આ વિશ્વકપમા ભારતની સૌથી મોટી ચિંતા છે. જો કોહલી, રોહિત અને ધવનમાંથી કોઈ એક લાંબી ઈનિંગ રમવામાં સફળ ન થયા તો, ટીમનો કોણ સંભાળશે, અંતમાં ધોની છે, પરંતુ તે હવે ધુંઆધાર બેટિંગ નહી કરી શક્તા જે પહેલા કરતા હતા, પરંતુ હજી પણ ધોની મેચ પલટવાનો દમ રાખે છે.
નબળાઈ: નંબર 4 પર કોણ કરશે બેટિંગ કરશે
ભારતની ટીમમાં એક નબળાઈ છે કે નંબર 4 પર કોણ બેટિંગ કરશે. તે માટે પંસદગીકારોએ શંકરને પંસદ કર્યો છે, પરંતુ કોહલી અને શાસ્ત્રી બંને કહી ચૂક્યા છે કે, નંબર 4 માટે તેમની પાસે વિકલ્પ છે. જોવાનું રહેશે કે નંબર ચાર પર કોન બેટિંગ કરે છે. કેદાર જાધવ કે , દિનેશ કાર્તિકને પહેલા પણ નંબર 4 પર બેટિંગ કરી ચૂક્યા છે. આ બંન્ને વિશ્વકપમાં પણ ભારતીય ટીમનો ભાગ છે. IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર રાહુલ પણ નંબર 4 પર બેટિંગ કરવા માટે વિકલ્પ છે.
ધોનીનો અનુભવ કોહલી માટે થશે ફાયદાકારક
કોહલી પ્રથમ વાર વિશ્વકપમાં કેપ્ટનશીપ કરી રહ્યા છે. તે ઈગ્લેન્ડમાં ત્રીજી તક હશે જ્યારે તે ટીમને લીડ કરશે. અગાઉ 2017માં ચેમ્પિયન ટ્રોફીમાં અને તે બાદ ઈગ્લેન્ડના પ્રવાસ પર કોહલી કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. આગેવાનીમાં સૌથી મોટી તાકાત કોહલી માટે ધોનીનો હોવું છે. ધોનીની પાસે બે વિશ્વકપ અને 6 T-20માં વિશ્વકપમાં કેપ્ટનશીપ કરવાનો વિશાળ અનુભવ છે. ભારત ધોનીની આગેવાનીમાં વન ડે અને T 20 વિશ્વકપ જીત્યો હતો. ધોની કોહલીની મદદ કરતો જોવા મળ્યો છે. આ વિશ્વકપમાં કોહલીને ધોનીનો સાથ મળશે.
ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન) શિખર ધવન, લોકેશ રાહુલ, કેદાવ જાધવ, મહેન્દ્ર સિંહ ધોની વિકેટકીપર, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીમ બુમરાહ, કુલદીપ યાદવ, યુજેવેન્દ્ર ચહલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર) વિજય શંકર, રવીન્દ્ર જાડેજા
Intro:Body:
WC2019: नई पहचान के साथ तीसरे खिताब के लिए तैयार कोहली की सेना
हैदराबाद: 1975 से 2015 तक हुए अभी तक के सभी विश्व कप में भारतीय टीम जब भी गई एक बेहतरीन बल्लेबाजी ईकाई के रूप में गई और हमेशा से उसकी बल्लेबाजी ही उसकी पहचान रही है. इस बीच उसने 1983 और 2011 में दो विश्व कप खिताब भी जीते. किसी ने शायद कभी नहीं सोचा होगा कि एक दिन ऐसा भी होगा जब विश्व कप में भारतीय टीम अपनी बल्लेबाजी नहीं अपनी गेंदबाजी के दम पर खिताब की दावेदार मानी जाएगी.
भारत का तेज गेंदबाजी आक्रमण विश्व में सबसे अच्छा
इंग्लैंड एंड वेल्स में 30 मई से शुरू हो रहे विश्व कप में ऐसा ही है जहां भारतीय टीम की ताकत उसका मजबूत तेज गेंदबाजी आक्रमण है. विराट कोहली की कप्तानी वाली भारतीय टीम का तेज गेंदबाजी आक्रमण विश्व कप में सबसे अच्छा माना जा रहा है.
किसी ने कभी भी नहीं सोचा होगा कि खेल को सचिन तेंदुलकर, सुनील गावस्कर, राहुल द्रविड़, जैसे दिग्गज बल्लेबाज देने वाला भारत तेज गेंदबाजों की ऐसी खेप तैयार कर लेगा, जो दुनिया के किसी भी कोने में बल्लेबाजों को पैर भी नहीं हिलाने देगी.
मजबूत तेज गेंदबाजी आक्रमण ही भारत की नई पहचान है और इसी के दम पर कोच रवि शास्त्री की टीम खिताब जीतने का दम भर रही है. 2015 में भारत ने सेमीफाइनल तक का सफर तय किया था लेकिन उसके बाद बदलाव की हवा में भारत ने अपने गेंदबाजी आक्रमण को मजबूत किया. बीते तकरीबन दो साल में अगर देखा जाए तो भारत की अधिकतर जीत इन्हीं गेंदबाजों के दम पर है.
भारत के पास तीन विश्व स्तरीय तेज गेंदबाज
विश्व कप में भारत के पास चार तेज गेंदबाज है. जसप्रीत बुमराह, जो डेथ ओवरों के विशेषज्ञ हैं. बुमारह में दम है कि वह रन रोकने के अलावा विकेट लेने में भी सफल रहते हैं. बुमराह बेशक मौजूदा समय के सर्वश्रेष्ठ गेंदबाजों में गिने जाते हैं और उन्होंने इस बात को सोबित भी किया. क्रिकेट के महाकुंभ में यह गेंदबाज सभी के लिए सिरदर्द साबित होगा यह लगभग तय है.
बुमराह के अलावा भारत के पास स्विंग के दो उस्ताद भुवनेश्वर कुमार और मोहम्मद शमी है. इंग्लैंड जैसी परिस्थतियों में यह दोनों भारत के लिए कारगर साबित हो सकते हैं. इन दोनों की ताकत सिर्फ स्विंग ही नहीं बल्कि इनकी तेजी भी है. स्विंग और तेजी का मिश्रण इन दोनों को खतरनाक बनाता है.
पांड्या की गेंदबाजी हुई बहतर
इन तीनों के अलावा भारत के पास दो हरफनमौला खिलाड़ी हैं जो तेज गेंदबाजी करते हैं. हादिर्क पांड्या और विजय शंकर, लेकिन पांड्या का अंतिम 11 में खेलना तय है. पांड्या के पास इंग्लैंड में खेलने का अनुभव है. वह 2017 में खेली गई चैम्पियंस ट्रॉफी में टीम का हिस्सा था. तब से लेकर अब तक पांड्या एक गेंदबाज के तौर पर पहले से बेहतर हुए हैं और जानते हैं कि इंग्लैंड में किस तरह की गेंदबाजी करनी है.
कुलचा की जोड़ी को करना होगा कमाल
सिर्फ तेज गेंदबाज ही नहीं भारत के पास ऐसे स्पिनर भी हैं जो मध्य के ओवरों में मैच का पासा पलट सकते हैं और बड़े स्कोर की तरफ जाती दिख रही टीम को कम स्कोर पर रोक सकते हैं. हालिया दौर में चाइनमैन कुलदीप यादव और लेग स्पिनर युजवेंद्र चहल की जोड़ी ने ऐसा कई बार किया है.
भारत को दक्षिण अफ्रीका, इंग्लैंड और ऑस्ट्रेलिया में वनडे सीरीजों में जो जीत मिली उसमें इन दोनों का बहुत बड़ा रोल रहा है. यह दोनों मध्य के ओवरों में काफी असरदार साबित रहै हैं. इंग्लैंड में विश्व कप के दूसरे हाफ में गर्मी ज्यादा होगी और तब विकेट सूखे मिलेंगे जो स्पिनरों के मददगार होंगे. वहां कुलदीप और चहल का रोल बढ़ जाएगा. इन दोनों के अलावा भारत के पास रवींद्र जडेजा जैसा अनुभवी बाएं हाथ का स्पिनर भी है.
टॉप 3 पर है बल्लेबाजी का दारोमदार
ऐसा नहीं है कि भारत की बल्लेबाजी कमजोर है. टीम के पास कोहली, रोहित शर्मा, शिखर धवन, महेंद्र सिंह धोनी जैसे दिग्गज है लेकिन कोहली के अलावा कोई भी बल्लेबाज निरंतर अच्छा नहीं कर सका है. यहां तक की हालत यह रही है कि अगर भारत के शीर्ष 3 बल्लेबाजों में से कोई एक भी नहीं चला तब भारत को 280 300 रनों के लक्ष्य को हासिल करना भी मुश्किल लगता है. बीते कुछ वर्षों में यह कई बार देखने को मिला है.
हाल ही में भारत में ऑस्ट्रेलिया के साथ खेली गई वनडे सीरीज इस स्थिति का ताजा उदाहरण है. यही इस विश्व कप में भारत की सबसे बड़ी चिंता है कि अगर कोहली, रोहित या धवन में से कोई एक भी नहीं चला तो टीम को संभालेगा कौन, अंत में हालांकि धोनी हैं लेकिन वह अब उस तरह के धुआंधार बल्लेबाज नहीं रहे हैं जैसे हुआ करते थे लेकिन अभी भी मैच पलटने का माद्दा रखते हैं, बशर्ते दूसरे छोर से उन्हें समर्थन मिले.
नंबर 4 पर कौन करेगा बल्लेबाजी
एक और चिंता जो भारत को अभी तक खा रही है वह है नंबर 4 पर बल्लेबाजी की. इसके लिए चयनकतार्ओं ने शंकर को चुना है लेकिन कोहली और शास्त्री दोनों कह चुके हैं कि नंबर 4 के पास उनके लिए कई विकल्प हैं. अब देखना होगा कि कौन यहां खेलता है. केदार जाधव, दिनेश कार्तिक को पहले भी इस क्रम पर आजमाया जा चुका है और यह दोनों विश्व कप टीम में भी चुने गए हैं. जाधव में वो दम है कि वह इस नंबर पर मिलने वाली जिम्मेदारी को निभा सकें. इनके अलावा आईपीएल में शानदार प्रदर्शन करने वाले के एल राहुल भी नंबर 4 पर एक अच्छा विकल्प हो सकते है.
धोनी होंगे कोहली के सार्थी
कोहली पहली बार विश्व कप में कप्तानी कर रहे हैं. वहीं इंग्लैंड में यह तीसरा मौका होगा जब वह टीम की कमान संभालेंगे. इससे पहले 2017 में चैम्पियंस ट्रॉफी में और उसके बाद बीते साल इंग्लैंड के दौरे पर वह कप्तानी कर चुके हैं. इन दोनों मौकों से उन्होंने काफी कुछ सीखा होगा जो विश्व कप में वह शामिल करना चाहेंगे. नेतृत्व में कोहली की सबसे बड़ी ताकत धोनी का होना है.
धोनी के पास दो वनडे विश्व कप और छह टी 20 विश्व कप में कप्तानी का विशाल अनुभव है. उनके नाम दोनों प्रारुप में एक एक विश्व कप जीत है. धोनी को हमेशा कोहली की मदद करते देखा गया है. इस विश्व कप में बेशक धोनी कप्तान नहीं हों लेकिन कोहली के लिए वही सार्थी का काम कर सकते हैं जो काम कृष्ण ने महाभारत में अर्जुन के लिए किया था.
टीम :
विराट कोहली (कप्तान), रोहित शर्मा (उप कप्तान), शिखर धवन, लोकेश राहुल, केदार जाधव, महेंद्र सिंह धोनी (विकेटकीपर), हार्दिक पांड्या, भुवनेश्वर कुमार, मोहम्मद शमी, जसप्रीत बुमराह, कुलदीप यादव, युजवेंद्र चहल, दिनेश कार्तिक (विकेटकीपर), विजय शंकर, रवींद्र जडेजा.
________________________________________________________________________
WC2019: नई पहचान के साथ तीसरे खिताब के लिए तैयार कोहली की सेना
world cup 2019 profile of indian cricket team
International Cricket Council, cricket world cup, India national cricket team, virat kohli, MS Dhoni
વિશ્વકપ: જાણો ભારતીય ટીમની તાકાત વિશે
ત્રીજો વિશ્વકપ જીતવા વિરાટ સેના તૈયાર
વિશ્વકપ:
સ્પોટ્સ: 1975થી 2015 સુધી બધા વિશ્વકપમાં ભારતીય ટીમ જ્યારે ટૂર્નામેન્ટમાં ગઈ એક શાનદાર બેટિંગલાઈન અપ તેમની ઓળખાણ રહી છે. 1983 અને 2011માં બે વિશ્વકપ ભારતે જીત્યા છે. કોઈ પણ વિચાર્યું પણ નહી હોય કે, ભારતીય ટીમ વિશ્વકપમાં બેટિંગ નહી, પરંતુ બોલિંગના દમ પર કપ જીતવા ફેટરેટ માનવામાં આવશે.
ભારતની ફાસ્ટ બોલિંગ લાઈનઅપ વિશ્વકપમાં સૌથી સારી
ઈગ્લેન્ડ અને વેલ્સમાં 30મે થી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ભારતીય ટીમની તાકાત મજબૂત ઝડપી બોલિંગ આક્રમણ છે. વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમમાં ફાસ્ટ બોલિંગ આક્રમણ વિશ્વકપમાં સૌથી શાનદાન માનવામાં આવી રહ્યા છે. કોઈ પણ નહિં વિચાર્યું હોય કે, ક્રિકેટને સચિન તેંદુલકર, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ જેવા સ્ટાર બેસ્ટમેન વાળી ભારત ફાસ્ટ બોલિંગની જગ્યા પૂરી લેશે.
મજબૂત બોલિંગ લાઈનઅપના ભારતની નવી ઓળખાણ છે અને તેની દમ પર કોચ રવિ શાસ્ત્રીની ટીમ ટ્રોફી જીતવા માટે તૈયાર છે. 2015માં ભારત સેમીફાઈનલ સુધીં પહોચ્યું હતું, પરંતુ તે બાદ ભારતે બદલાવ કરીને બોલિંગને મજબૂત કરી છે. ગત બે વર્ષમાં જોઈ તો ભારતે વધારે મેચ બોલર્સના દમ પર જીતી છે.
ભારતની પાસે ત્રણ વિશ્વ સ્તરીય ફાસ્ટ બોલર
વિશ્વકપમાં ભારતની પાસે ચાર ફાસ્ટ બોલર છે. જસપ્રીમ બુમરાહ, જે ડેથ ઓવરોમાં સારી બોલિંગ માટે જાણીતા છે. બુમરાહના દમ પર રન રોકવા સિવાય વિકેટ લેવા માટે પણ સફળ રહ્યા છે. બુમરાહ વર્તમાન સમયમાં શ્રેષ્ઠ બોલર્સમાં સામેલ છે. ક્રિકેટના મહાકુંભમાં આ બોલર બધા માટે પરેશાની બનશે તે નક્કી જ છે.
બુમરાહ સિવાય ભાર પાસે સ્વિંગના માસ્ટર ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી છે. ઈગ્લેન્ડ જેવી પરિસ્થિતિમાં આ બંને ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બંનેની સ્ટ્રેન્થ ફ્કત સ્વિંગ નહી પરંતુ, ઝડપ પણ છે. સ્વિંગ અને ઝડપનું મિશ્રણ આ બંનેને ખતરતાક બનાવે છે.
પાંડ્યાની બોલિંગમાં થયો સુધારો
આ ત્રણ સિવાય ભારતની પાસે એવા બેસ્ટમેન છે, જે બોલિંગ પણ કરી શકે છે. હાર્દિક પંડ્યા અને વિજય શંકરસ પરંતુ પંડ્યાને અંતિમ 11માં રમવું નક્કી છે. પરંતુ પંડ્યા પાસે ઈગ્લેન્ડમાં રમવાનો અનુભવ છે. તે 20017માં ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમનો ભાગ હતો. ત્યાંર થી લઈને હજી સુધી પંડ્યા એક બોલર તરીકે પ્રદર્શન સુધાર્યુ છે.
કુલદીપ ચહલની જોડી નિર્ણાયક સાબિત થશે.
ફક્ત ફાસ્ટ બોલર્સ નહી, પરંતુ ભારતની પાસે એવા સ્પિનર પણ છે, મધ્યના ઓવરોમાં મેચ પલટી શકે છે અને મોટો સ્કોર તરફ જઈ રહેલી ટીમને ઓછા સ્કોરમાં રોકી શકે છે.
ભારતને દક્ષિણ આફ્રિકા, ઈગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં વનડે સિરીઝમાં જે જીત મેળવી છે. તેમાં બંનેનો યોગદાન વધારે છે. ઈગ્લેન્ડમાં વિશ્વકપમાં બીજા હાફમાં ગરમી વધારે હશે અને ત્યાંરે વિકેટ સુકુ મળશે જે સ્પિનરો માટે મદદગાર સાબિત થશે. જ્યાં કુલદીપ અને ચહલનો રોલ વધી જાય છે. આ ઉપંરાત ભારત પાસે રવીન્દ્ર જાડેજા જેવા ડાબા હાથના અનુભવી સ્પિનર પણ છે.
ટોપ 3 બેટ્સમેન રહેશ આધાર
ભારત પાસે કોહલી. રોહિત શર્મા, શિખર ધવન, ધોની જેવા દિગ્ગજ છે, પરંતુ કોહલી સિવાય કોઈ પણ બેસ્ટ્મેન સતત સારુ પ્રદર્શન નથી કરી શક્યો. ભારતના ત્રણ ટોપના બેસ્ટમેનમાંથી એક પણ ન ચાલ્યો તો, ભારતને 280 300 રનનું લક્ષ્ય પણ મેળવવું મુશ્કેલ લાગે છે. ગત વર્ષોમાં જોવા મળ્યું છે.
હંમણા જ ભારતમાં ઓસ્ટ્રેલિયાની સાથે રમાયેલી વનડે સિરીઝ તેનું ઉદાહરણ છે. આ વિશ્વકપમા ભારતની સૌથી મોટી ચિંતા છે. જો કોહલી, રોહિત અને ધવનમાંથી કોઈ એક લાંબી ઈનિંગ રમવામાં સફળ ન થયા તો, ટીમનો કોણ સંભાળશે, અંતમાં ધોની છે, પરંતુ તે હવે ધુંઆધાર બેટિંગ નહી કરી શક્તા જે પહેલા કરતા હતા, પરંતુ હજી પણ ધોની મેચ પલટવાનો દમ રાખે છે.
નબળાઈ: નંબર 4 પર કોણ કરશે બેટિંગ કરશે
ભારતની ટીમમાં એક નબળાઈ છે કે નંબર 4 પર કોણ બેટિંગ કરશે. તે માટે પંસદગીકારોએ શંકરને પંસદ કર્યો છે, પરંતુ કોહલી અને શાસ્ત્રી બંને કહી ચૂક્યા છે કે, નંબર 4 માટે તેમની પાસે વિકલ્પ છે. જોવાનું રહેશે કે નંબર ચાર પર કોન બેટિંગ કરે છે. કેદાર જાધવ કે , દિનેશ કાર્તિકને પહેલા પણ નંબર 4 પર બેટિંગ કરી ચૂક્યા છે. આ બંન્ને વિશ્વકપમાં પણ ભારતીય ટીમનો ભાગ છે. IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર રાહુલ પણ નંબર 4 પર બેટિંગ કરવા માટે વિકલ્પ છે.
ધોનીનો અનુભવ કોહલી માટે થશે ફાયદાકારક
કોહલી પ્રથમ વાર વિશ્વકપમાં કેપ્ટનશીપ કરી રહ્યા છે. તે ઈગ્લેન્ડમાં ત્રીજી તક હશે જ્યારે તે ટીમને લીડ કરશે. અગાઉ 2017માં ચેમ્પિયન ટ્રોફીમાં અને તે બાદ ઈગ્લેન્ડના પ્રવાસ પર કોહલી કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. આગેવાનીમાં સૌથી મોટી તાકાત કોહલી માટે ધોનીનો હોવું છે.
ધોનીની પાસે બે વિશ્વકપ અને 6 T 20માં કેપ્ટનશીપ કરવાનો વિશાળ અનુભવ છે. ભારત ધોનીની આગેવાનીમાં વન ડે અને T 20 વિશ્વકપ જીત્યો હતો. ધોની કોહલીની મદદ કરતો જોવા મળ્યો છે. આ વિશ્વકપમાં કોહલીને ધોનીનો સાથ મળશે.
ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન) શિખર ધવન, લોકેશ રાહુલ, કેદાવ જાધવ, મહેન્દ્ર સિંહ ધોની વિકેટકીપર, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીમ બુમરાહ, કુલદીપ યાદવ, યુજેવેન્દ્ર ચહલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર) વિજય શંકર, રવીન્દ્ર જાડેજા
Conclusion: