ETV Bharat / sports

ધોનીના ગ્લવ્ઝ પરથી સેનાનું ચિન્હ હટાવવાની ICCએ કરી ટકોર

નવી દિલ્હીઃ ICC  વર્લ્ડકપ 2019માં ભારતના પ્રથમ મેચમાં ધોનીએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વિકેટકીપરીંગના ગ્લવ્ઝમાં ભારતીય ફોર્સના ચિન્હનો ઉપયોગ કર્યો હતો. ICC એ BCCIને જણાવ્યું છે કે ધોની પોતાના ગ્લવઝમાંથી ફોર્સના ચિન્હને દુર કરે.

ICCએ BCCIને ધોનીના ગ્લવઝ પરથી સિમા ચિન્હ દુર કરવા કહ્યુ
author img

By

Published : Jun 6, 2019, 10:30 PM IST

ICCના મહાપ્રબંઘક ક્લેયર ફરલોંગે જણાવ્યું કે," અમે BCCIને આ ચિન્હને દૂર કરવાની અપીલ કરી છે." ધોનીના ગ્લવઝ પર 'બલિદાન બ્રિગેડ' નું ચિન્હ છે. માત્ર પેરામિલિટ્રી કમાંડોને આ ચિન્હ ધારણ કરવાનો અધિકાર છે.

dhoni
ICCએ BCCIને ધોનીના ગ્લવઝ પરથી સિમા ચિન્હ દુર કરવા કહ્યું

ICC ના નિયમ અનુસાર," ICCના ડ્રેસમાં અથવા અન્ય વસ્તુઓ પર આંતરરાષ્ટ્રીય મેચ સમયે રાજનીતિ, ધર્મ અથવા જાતિવાદ જેવી ચીજોનો સંદેશ ન હોવો જોઇએ.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket-top-news/icc-has-asked-the-bcci-top-get-the-symbol-removed-from-dhonis-gloves-1/na20190606205048788

ICC ने BCCI से धोनी के दस्ताने से सेना का चिन्ह हटाने को कहा

नई दिल्ली : आईसीसी विश्वकप 2019 में भारत के पहले मैच में धोनी को दक्षिण अफ्रीका के खिलाफ विकेटकीपिंग दस्तानों पर भारतीय पैरा स्पेशल फोर्स का चिन्ह का इस्तेमाल करते देखा गया था. आईसीसी ने बीसीसीआई से कहा है कि वह धोनी के दस्तानों पर से ये चिन्ह हटवाए.

आईसीसी के महाप्रबंधक, रणनीति समन्व्य, क्लेयर फरलोंग ने कहा, "हमने बीसीसीआई से इस चिन्ह को हटवाने की अपील की है." धोनी के दस्तानों पर 'बलिदान ब्रिगेड' का चिन्ह है. सिर्फ पैरामिलिट्री कमांडो को ही ये चिन्ह धारण करने का अधिकार है.

आईसीसी का नियम

धोनी को 2011 में पैराशूट रेजिमेंट में लेफ्टिनेंट कर्नल के मानद उपाधी मिली थी. धोनी ने 2015 में पैरा ब्रिगेड की ट्रेनिंग भी ली है. इस पर हालांकि सोशल मीडिया पर धोनी की काफी तारीफ हो रही है, लेकिन आईसीसी की सोच और नियम अलग हैं.

आईसीसी के नियम के मुताबिक, "आईसीसी के कपड़ों या अन्य चीजों पर अंतरराष्ट्रीय मैच के दौरान राजनीति, धर्म या नस्लभेदी जैसी चीजों का संदेश नहीं होना चाहिए."

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.