ETV Bharat / sitara

પંજાબી પોપસિંગર સિદ્ધુ મૂસેવાલા વિરુદ્ધ FIR દાખલ - પંજાબી પોપસિંગર સિદ્ધુ મૂસેવાલા વિરુદ્ધ એફઆઈઆર થઇ દાખલ

પંજાબી પોપસિંગર સિદ્ધુ મૂસેવાલાએ કર્ફ્યૂ હોવા છતાં ફાયરિંગ રેન્જમાં જઇ ગોળીબાર કરતા તેના વિરુદ્ધ FIR નોંધાવામાં આવી છે. આ ઘટનામાં અન્ય 5 પોલીસકર્મીઓ વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ થઇ છે.

પંજાબી પોપસિંગર સિદ્ધુ મૂસેવાલા વિરુદ્ધ એફઆઈઆર થઇ દાખલ

author img

By

Published : May 5, 2020, 1:17 PM IST

ચંદીગઢ: પંજાબી પોપસિંગર સિદ્ધુ મૂસેવાલા ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. કર્ફ્યુ હોવા છતાં ફાયરિંગ રેન્જમાં જઇ ગોળીબાર કરતા તે અને અન્ય 5 પોલીસકર્મીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવામાં આવી છે.

સિદ્ધુ મૂસેવાલા દ્વારા બડબર ગામની ફાયરિંગ રેન્જ પર ગોળીબાર માટે DSP દ્વારા જ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી DGP દિનકર ગુપ્તાએ સંગરૂરના DSP હેડક્વાર્ટર દલજીતસિંહ વિર્કને ફરજ બજાવવામાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા.

આ પહેલા પણ ફેબ્રુઆરીમાં સિદ્ધુ મૂસેવાલા સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર યુવાનોને ઉશ્કેરવાનો આરોપ મૂકાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.