ETV Bharat / sitara

Film Tehran Announced: ફિલ્મ 'અટેક' ની રિલીઝ પહેલાં 'તેહરાન'ની થઈ જાહેરાત, આ દિવસે થશે રિલીઝ - Social Media

જોન અબ્રાહમે ફિલ્મ 'અટેક'ની રિલીઝ ડેટ (Film Atteck Release Date) પહેલા તેની આગામી ફિલ્મ 'તેહરાન'ની જાહેરાત (Film Tehran Announced) કરીને ચાહકોને એક ભેટ અર્પણ કરી છે. જાણો ફિલ્મ 'તહેરાન'ની રસપ્રદ સ્ટોરી...

Film Tehran Announced: ફિલ્મ 'અટેક' ની રિલીઝ પહેલાં 'તેહરાન'ની થઈ જાહેરાત, આ દિવસે થશે રિલીઝ

author img

By

Published : Feb 23, 2022, 1:38 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડના હેન્ડસમ અને એક્શન હીરો જોન અબ્રાહમએ ફરી એકવાર ફેન્સના ચહેરા પર ખુશી લાવી દીધી છે. હાલમાં જ્હોન તેની આગામી ફિલ્મ 'એટેક'ને (Film Atteck Release Date) લઈને ચર્ચામાં છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાનજોનએ વધુ એક ફિલ્મનુ એલાન કરીને ચાહકોને સોગાદ આપી છે. જ્હોને તેની નવી ફિલ્મ 'તેહરાન'ની જાહેરાત (Film Tehran Announced) કરી સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટર શેર કર્યું છે. એવી બાતમી છે કે, જ્હોનની આ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે.

આ ફિલ્મ પૂરી રીતે એકશન ફિલ્મ

જોનએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (John Abraham Instagram Account) પર તેની આગામી ફિલ્મ 'તેહરાન'નું પોસ્ટર શેર કરી કહ્યું, 'રિપબ્લિક ડે 2023 માટે સંપૂર્ણ એક્શન માટે તૈયાર થઇ જાઓ. હું ખૂબ જ ઉત્સાહિત છું. જણાવી દઈએ કે, અરુણ ગોપાલન ફિલ્મ 'તેહરાન'નું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મના નિર્માતા દિનેશ વિજન, શોભના યાદવ અને સંદીપ લેઝલ છે. આ ફિલ્મ રિતેશ શાહ અને આશિષ પી વર્માએ સંયુક્ત રીતે લખવામાં આવી છે.

આ પણ વાંચો: હિન્દી ગીતો પર વીડિયો બનાવનારા તાંઝાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર કિલી પોલને ભારતે આપ્યું મોટું સન્માન

જાણો તેહરાન ક્યારે થશે રિલીઝ

એક્શન જોનરની ફિલ્મો કરનાર જ્હોન અબ્રાહમ સતત એક્શન ફિલ્મો આપી રહ્યો છે. આ પહેલા તે 'સત્યમેવ જયતે-2'માં જોવા મળ્યો હતો. આ દરમિયાન જોનએ ફિલ્મમાં પહેલીવાર ટ્રિપલ રોલ નિભાવ્યો હતો. આ એક એક્શન ફિલ્મ હતી. હવે જ્હોન ફિલ્મ 'અટેક'થી બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં જ્હોનની સાથે જેકલીન ફર્નાન્ડીસ અને રકુલપ્રીત જોવા મળશે. તેહરાન ફિલ્મ 1લી એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો: Dear Father Release Date: આખરે 40 વર્ષના વિરામ બાદ આ અભિનેતાની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વાપસી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.