ETV Bharat / city

સુરતમાં ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે હાથચાલાકી, વીડિયો વાયરલ

સુરતઃ ટ્રાફિક નિયમનમાં નવા કાયદા લાગુ થયા બાદ ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો અવાર-નવાર સામે આવી રહ્યાં છે. સુરતમાં રોડ પર ટ્રાફિક પોલીસ કર્મચારીએ એક મહિલાને કારના કાળા કાંચ હોવાથી અટકાવી હતી. ત્યારબાદ મહિલાએ ટ્રાફિક પોલીસ જોડે જીભાજોડી કરી હુમલો કરી દીધો હતો અને બાદમાં મહિલા જાતે બેભાન થઈ જમીન પર ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશીયલ મીડિયા વાયરલ થયો છે.

કોન્સેપ્ટ ફોટો
author img

By

Published : Oct 3, 2019, 7:29 PM IST

આ વાયરલ વીડિયોમાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે જીભાજોડી કરતી હોવાનું નજરે પડે છે.

સુરતમાં ટ્રાફિક પોલીસ અને મહિલા વચ્ચે હાથાપાઈનો વીડિયો વાયરલ

માહિતી પ્રમાણે, આ વીડિયો સુરતના ઉધના દરવાજા નજીક આવેલ ટ્રાફિક પોઇન્ટ પરનો હોવાનું બહાર આવ્યું છે. જ્યાં એક મહિલા પોતાની ફોર વ્હીલ કાર લઈ પસાર થઈ રહી હતી, તે દરમિયાન પોઈન્ટ પર હાજર પોલીસ કર્મચારી શૈલેષે કારના કાચ કાળા હોવાથી અટકાવી હતી. જે બાદ ટ્રાફિક નિયમનના કાયદાનો ભંગ કરવા બાદલ દંડની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ મહિલાએ એકાએક પોલીસ કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અચાનક હુમલો કરી દીધો હતો. ત્યારબાદ મહિલા બેભાન થઈ જમીન પર ઢળી પડતા સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ પર હુમલાની આ ઘટનાને અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

Intro:સુરત :ટ્રાફિક પોલીસ કર્મચારી સને મહિલા વચ્ચે હાથાફાઈ નો એક વીડિયો સુરત ના સોસીયલ મીડિયા પર વાયરલ થયો છે.ફરજ પર હાજર પોલીસ કર્મચારીએ  કાળા કાંચ હોવાથી મહિલાની કાર ને અટકાવી હતી.જે બાદ મહિલાએ ટ્રાફિક પોલીસ જોડે જીભાજોડી કરી હુમલો કરી દીધો હતો.જો કે બાદમાં મહિલા જાતે બેભાન થઈ જમીન પર ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.મહિલા દ્વારા પોલીસ પર હુમલાની ઘટના ને લઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.વાયરલ વીડિયો સુરત ના રિંગ રોડ વિસ્તારનો હોવાનું જાણવા મળે છે.

Body:ટ્રાફિક નિયમન સુધારા કાયદો લાગુ થયા બાદ ટ્રાફિક  પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.તેવી જ કંઈક ઘટનાનો વીડિયો સુરતના સોસીયલ મીડિયા પર વાયરલ થયો છે.વાયરલ વીડિયો માં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે જીભાજોડી કરતી હોવાનું નજરે પડે છે.મળતી માહિતી અનુસાર વીડિયો સુરતના ઉધના દરવાજા નજીક આવેલ ટ્રાફિક પોઇન્ટ પર ખાતેનો હોવાનું બહાર આવ્યું છે.જ્યાં એક મહિલા પોતાની ફોર વ્હીલ કાર લઈ પસાર થઈ રહી હતી.જે દરમ્યાન પોઇન્ટ પર હાજર પોલીસ કર્મચારીએ કાર ના કાંચ કાળા હોવાના કારણે અટકાવી ટ્રાફિક ના નિયમન ના ભંગ બાદલ દંડની કાર્યવાહી આરંભી હતી.પરંતુ મહિલાએ એકાએક પોલીસ કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલ બાદ અચાનક હુમલો કરી દીધો હતો.બાદમાં મહિલા બેભાન થઈ જમીન પર ઢળી પડતા સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.ટ્રાફિક પોલીસ પર હુમલાની આ ઘટના ને લઈ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.Conclusion:ટ્રાફીક પોલીસ મથકમાં ફરજ બજાવતા શૈલેષ નામના કર્મચારી જોડે આ ઘટના બનવા પામી હોવાનું હાલ જાણવા મળે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.