ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના નવા 1158 પોઝિટિવ કેસ, 1375 ડિસ્ચાર્જ, 10 મોત, કુલ કેસ 1,53,923

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1158 કેસ સામે આવ્યા છે. જ્યારે 10 દર્દીના મોત થયા છે. આ સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,53,923 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. કુલ 1375 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાના નવા 1158 કેસ, 1375 ડિસ્ચાર્જ, 10 મોત, કુલ કેસ 1,53,923

author img

By

Published : Oct 13, 2020, 8:01 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં-169, અમદાવાદ કોર્પોરેશન-163, રાજકોટ કોર્પોરેશન-73, સુરત-79, વડોદરા કોર્પોરેશન-84, જામનગર કોર્પોરેશન-77, મહેસાણા-41, વડોદરા-40, રાજકોટ-36, જામનગર-23, ભરૂચ-27, પંચમહાલ-27, મોરબી-22, સાબરકાંઠા-22, ગાંધીનગર કોર્પોરેશન-20, અમરેલી-19, સુરેન્દ્રનગર-19, બનાસકાંઠા-17, જૂનાગઢ -17, જૂનાગઢ કોર્પોરેશન-17, પાટણ-17, આણંદ-16, ગાંધીનગર-16, કચ્છ-15, અમદાવાદ-14, ગીર સોમનાથ-13, ભાવનગર કોર્પોરેશન-11, ખેડા-11, દેવભૂમિ દ્વારકા-9, મહિસાગર-9, છોટાઉદેપુર-7, દાહોદ-7, નવસારી-6, તાપી-6, અરવલ્લી-3, ડાંગ-2, વલસાડ-2, ભાવનગર-1, નર્મદા-1 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.

રાજ્યમાં કોરોનાના નવા 1158 કેસ, 1375 ડિસ્ચાર્જ, 10 મોત, કુલ કેસ 1,53,923
રાજ્યમાં કોરોનાના નવા 1158 કેસ, 1375 ડિસ્ચાર્જ, 10 મોત, કુલ કેસ 1,53,923
આ ઉપરાંત 82 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,587 લોકોનાં મોત થયાં છે. અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 39,287 કેસ છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 169 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 79 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 248 સામે આવ્યા છે. જોકે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.