ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામનો ડેપ્યુટી સરપંચ અને ક્લાર્ક 3 લાખની લાંચમાં ઝડપાયા છે. ઉમરગામ તાલુકાના સોલસુંબા ગામે વડીલોપાર્જિત બીનખેતીની જમીન ઉપર રહેણાંક મકાન તથા વાણિજય પ્રકારનું બાંધકામનો આપવાના અવેજ પેટે 12 લાખની લાંચ માંગવામાં આવી હતી. ડેપ્યુટી સરપંચ અમીતકુમાર મણિલાલ પટેલ અને હંગામી ક્લાર્ક કૃષાંગ હિતેશભાઈ ચંદારાણા પાર્ટ પેમેન્ટ 3 લાખની રકમ સ્વીકારતા ACB ના હાથે ઝપડાયા છે.
ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામનો ડેપ્યુટી સરપંચ અને ક્લાર્ક 3 લાખની લાંચમાં ઝડપાયા - undefined

20:59 October 11
ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામનો ડેપ્યુટી સરપંચ અને ક્લાર્ક 3 લાખની લાંચમાં ઝડપાયા
18:49 October 11
પાટણઃ રાધનપુર બેઠક પર ચૂંટણીની ટિકિટને લઈને ભાજપના સ્થાનિકોમાં જોવા મળી નારાજગી
પાટણઃ રાધનપુર બેઠક પર ચૂંટણીની ટિકિટને લઈને ભાજપના સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે. રાધનપુરમાં ભાજપના સ્થનિક આગેવાનોનો અલ્પેશ ઠાકોર સામે ખુલ્લો વિરોધ હોવાનું સામે આવ્યું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય નાગરજીઠાકોર અને લવિંગજી ઠાકોરની આગેવાનીમાં શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર વિધાનસભા વિસ્તારના ત્રણ તાલુકાના અઢારે આલમના આગેવાનોનું સંમેલન યોજાયું હતું. સમીના રણાવાડા સંમેલન ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સંમેલનમાં જીતશે સ્થાનિક હારસે બહારનો, તેવા સૂત્ર સાથે ના બેનર લાગ્યા હતા. રાધનપુર ભાજપમાં નવાજૂનીના એધાણ. અલ્પેશ ઠાકોરે જે રીતે ફરી રાધનપુરમાંથી ચૂંટણી માટેની વાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે.
17:21 October 11
ગાંધીનગર: ભરોસાની ભાજપ સરકાર સૂત્ર સાથે એલ.ઇ. ડી. રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યું
ગાંધીનગર: ભરોસાની ભાજપ સરકાર સૂત્ર સાથે એલ.ઇ. ડી. રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. રાજ્યની 182 વિધાનસભા વિસ્તારમાં રથ ભ્રમણ થશે. સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી. 2 પ્રકારની યાત્રા છે. જે રાજ્યના ગ્રામીણ વિસ્તારો 144 વિધાનસભા વિસ્તારમાં ફરશે. આગામી ચૂંટણી સુધી તમામ ગ્રામ્ય વિસ્તારો, મહોલ્લા માં સરકારે કરેલા કામો LED માં બતાવવામાં આવશે. વર્ષ 2017 માં જાહેર કરેલ મેનીફેસ્તો માં કરેલ કામો લોકોને બતાવવામાં આવશે
13:25 October 11
કોંગ્રેસના ડેલીગેટસ સાથે મુલાકાત કરશે
અમદાવાદ : કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર શશી થરૂર આવતીકાલે અમદાવાદ આવશે. કોંગ્રેસના ડેલીગેટસ સાથે મુલાકાત કરશે. મુલાકાત કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધશે. ગુજરાતના નેતાઓને જનમત માટે કરશે. આ અગાઉ મલ્લિકાર્જુન ખડગે એ પણ કરી હતી ગુજરાતની મુલાકાત કરી છે.
12:44 October 11
આયોજન BCCI દ્વારા કરવામાં આવેલ
સુરત : સુરતના આંગણે આજથી વુમન્સ ડે નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ વુમન્સ ડે નાઈટ ટુર્નામેન્ટનું આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તથા સી.કે.પીઠાવાલા સ્ટેડિયમ ઉપર રમાડવામાં આવશે. આ આયોજન BCCI દ્વારા કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં કુલ સાત રાજ્યોની ટીમે ભાગ લીધો છે.
11:47 October 11
સચિન પોલીસે સીસીટીવી અને કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી
સુરત લાજપોરમાં ચાર સંતાનોનો મુસ્લિમ પિતા 17 વર્ષની હિન્દુ તરૂણીને ભગાવી ગયો હતો. તરૂણીને ભગાવી જતાં મામલો તંગ બન્યો હતો. દરરોજ રીક્ષામાં નોકરીનાં સ્થળે મુકવા જતાં હમીદે તરૂણીને પ્રેમજાળમાં ફસાવી હતી.
સચિન પોલીસે સીસીટીવી અને કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી.
10:57 October 11
Indian Airforceના નલિયા UAV મિશન અને BSFની સયુંકત કામગીરી
કચ્છ : હરામીનાળામાં ભુજ BSFની ટીમે 02 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. Indian Airforceના નલિયા UAV મિશન અને BSFની સયુંકત કામગીરી હતી. UAV મિશનમાં હરામી નાળાની આડી ચેનલના સામાન્ય વિસ્તારમાં 06 માછીમારી બોટની સાથે કેટલાક માછીમારોની હિલચાલ જોવા મળતા ઓપરેશન હાથ ધરાયું હતું. BSF જવાનોએ 02 પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા હતા. વધુ તપાસ ચાલુ કરવામાં આવી છે, વધારે પાકિસ્તાની માછીમારી ઝડપાય તેવી શક્યતાઓ છે.
10:09 October 11
સોલા બોડકદેવ અને શીલજ વિસ્તારોમાં જોવા મળશે બહુમાળી ઈમારતો
અમદાવાદ : હવે શહેરમાં બનશે ગગનચુંબી ઇમારતો. સોલા બોડકદેવ અને શીલજ વિસ્તારોમાં જોવા મળશે બહુમાળી ઈમારતો. 30થી 33 માળ સુધીના બાંધકામની મંજૂરી આપવામાં આવી છે. પહેલા 3 ઇમારત બાંધકામને મંજૂરી આપી હતી.
09:56 October 11
કેન્ટિનમાંથી સોમવારે સવારે કોબ્રા નીકળતાં દોડધામ મચી ગઇ
અમદાવાદ : એરપોર્ટ ટર્મિનલ-4 પાસે આવેલી કેન્ટિનમાંથી સોમવારે સવારે કોબ્રા નીકળતાં દોડધામ મચી ગઇ હતી. સ્નેક રેસ્ક્યૂ ટીમે કોબ્રાને પકડી જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો. ચોમાસાને લીધે રન-વેની આસપાસ ઘાસ ઉગેલું હોવાથી કોબ્રા આવ્યો હોવાનું મનાય છે. એરપોર્ટ પર સાપ નીકળ્યા આ ત્રીજી ઘટના છે. કેન્ટિનના સ્ટોર રૂમમાં એક કર્મચારીની કોબ્રા પર નજર પડી હતી.
09:04 October 11
રેલવે LCB દ્વારા પાર્સલ સેવામાં વિદેશી દારૂ આવતો હોવાની બાતમીના આધારે રેડ
વડોદરા : રેલવે સ્ટેશન ખાતે બાન્દ્રા-ભુજ સ્પેશીયલ ટ્રેનમાં વિદેશી દારૂના 35 પાર્સલ આવતાં રેલવે તંત્ર પણ ચોંકી ઉઠયું છે. રેલવે એલસીબી સૂત્રોના જણાવ્યા મુજબ સાંજના સમયે બાન્દ્રા-ભુજ સ્પેશીયલ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવતાં તેમાંથી મોટી સંખ્યામાં પાર્સલ ઉતારવામાં આવ્યા હતા. આ દરમિયાન ઇલેકટ્રીક ગુડસ લખેલા કેટલાક પાર્સલ લીકેજ જણાયા હતા અને તેમાંથી ચીકુની વાસ આવતી હતી. જેને પગલે એલસીબી પીઆઈ વીરેન્દ્ર આહીરની ટીમને પાર્સલમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
07:54 October 11
ખેડૂતોને ખેતીના પાકોમાં થયેલા નુકસાનને લઈને આર્થિક ફટકો પડયો
સાબરકાંઠા : જીલ્લામાં નવરાત્રી બાદ થયેલા કમોસમી વરસાદને કારણે દરેક તાલુકાના ખેડૂતોને ખેતીના પાકોમાં થયેલા નુકસાનને લઈને આર્થિક ફટકો પડયો છે. શનિવારે અને રવિવારે ઈડર તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદે મગફળીના પાકના ગઢ સમાન ગણાતા ચોરીવાડ, ચોટાસણ, કાનપુર, ગોરલ સહિતના અન્ય દસથી વધુ ગામોમાં અંદાજે આઠ હજાર હેક્ટર જમીનમાં ખેડુતોએ તૈયાર કરેલ મગફળીનો પાક પલળી જતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને રાજ્યના કૃષિપ્રધાને રજુઆત કરી સહાય ચુકવવાની માંગ ઉઠી છે.
07:05 October 11

ભાવનગર : જિલ્લામાં નકલી નોટ કૌભાંડ અગાવ પણ પકડાયા છે ત્યારે ફરી દેશના અર્થતંત્રનજ કમર તોડતી નકલી નોટ બનાવતી ટોળકી ઝડપાઇ ગઈ છે. ભાવનગર SOG પોલીસના ઓપરેશનમાં કરોડો રૂપિયાની નકલી નોટ સાથે પાંચ ઝડપાઇ ગયા હતા.