ETV Bharat / city

સુરત અગ્નિકાંડની તપાસ CIDને સોંપવા હાઈકોર્ટમાં દાખલ કરાઈ અરજી - gujarat

સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોચીંગ સેન્ટરમાં આગની દુર્ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાની તપાસ CID ક્રાઇમને આપવાની માંગ કરતી અરજી HCમાં દાખલ કરવામાં આવી છે.

સુરત અગ્નિકાંડની તપાસ CIDને સોંપવા HCમાં દાખલ કરાઈ અરજી
author img

By

Published : May 31, 2019, 10:32 AM IST

અગ્નિકાંડમાં ભોગ બનનાર કરિશ્મા ગજેરાના પિતા જયસુખલાલ ગજેરાએ HCમાં રીટ દાખલ કરતા માંગ કરી હતી. આ સમગ્ર દુર્ઘટનામાં 22 જેટલા વિદ્યાર્થીઓના મોત નિપજયા હતા. ત્યારે આ મુદ્દે સુરત પોલીસ દ્વારા તક્ષશિલા આર્કેડના બિલ્ડર હસમુખ વેકરીયા જીગ્નેશ બાગદાણ અને સંચાલક ભાર્ગવ બુટાણી વિરૂદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે. જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ મંજૂરી આપનાર સુરત મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

અરજદારનો આક્ષેપ છે કે, આગની ઘટના બાદ બે કલાક સુધી પાસે આવેલા ટ્રાન્સફોર્મર અને કેબલને બંધ કરવામાં આવ્યો ન હતો. જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કરૂણાંતિકા ઘટના સર્જાઈ હતી. જવાબદાર લોકો વિરૂદ્ધ આકરાં પગલા ન લેવાય હોવાથી સુરત પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત HCમાં કેસની તપાસ CIDને સોંપવા રિટ દાખલ કરવામાં આવી છે.

R_GJ_AHD_01_31_MAY_2019_SURAT_AGNIKAND_JAVABDAR_LOKO_VIRUDH_POLICE_KARYAVAHI_NA_KARTA_TAPAS_CID_NE_SOPVA_HC_MA_RIT_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - સુરત અગ્નિકાંડના જવાબદાર લોકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપસર તપાસ CIDને સોંપવા હાઇકોર્ટમાં રિટ

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોચીંગ સેન્ટરમાં આગની દુર્ઘટના મુદ્દે તપાસ સીઆઇડી ક્રાઇમને આપવામાં આવે એવી માંગ કરતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે..

અગ્નિકાંડમાં ભોગ બનનાર કરિશ્મા ગજેરા ના પિતા જયસુખલાલ ગજેરાએ હાઇકોર્ટમાં રીટ દાખલ કરતા માંગ કરી હતી કે આ સમગ્ર દુર્ઘટનામાં 22 જેટલા વિદ્યાર્થીઓ ને મોત નિપજયા હતા ત્યારે આ મુદ્દે સુરત પોલીસ દ્વારા તક્ષશિલા આરકેડ ના બિલ્ડર હસમુખ વેકરીયા જીગ્નેશ બાગદાણ અને સંચાલક ભાર્ગવ બુટાણી વિરુદ્ધ ફરિયાદ નદી છે જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરવા બદલ મંજૂરી આપનાર સુરત મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી....

અરજદારનો આક્ષેપ છે કે આગની ઘટના બાદ પણ બે કલાક સુધી પાસે આવેલા ટ્રાન્સફોર્મર અને કેબલને બંધ કરવામાં આવ્યો ન હતો જેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કરુણાંતિકા સર્જાઇ હતી... જવાબદાર લોકો વિરૂધ આકરા પગલા ના લેવાય હોવાથી સુરત પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કંઈ ન થતા ગુરુવારે ગુજરાત હાઇકોર્ટમાં કેસની તપાસ સીઆઇડીને સોંપવા રિટ દાખલ કરાઈ છે.....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.