અમદાવાદઃ શાહીબાગમાં આવેલ રચના સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે ફી વસૂલવામાં આવતી હતી જે અંગે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. શાળામાં જઈને શાળાના સંચાલકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં ફી ન લેવા અંગે જણાવવામાં આવ્યું છે તથા જે વિદ્યાર્થીઓની ફી લેવામાં આવી છે તેમને પરત કરવા અંગે પણ જણાવવામાં આવ્યું હતું. NSUI દ્વારા અગાઉ પણ DEO કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદઃ શાળામાં લેવાતી ફી મુદ્દે NSUI દ્વારા વિરોધ કરી આવેદન આપવામાં આવ્યું
કોરોના વાઇરસને પગલે લોકડાઉન રાખવામાં આવ્યું છે. જેમાં રાજ્યની તામમ શાળાઓમાં ફી ન વસૂલવા શિક્ષણપ્રધાને જણાવ્યું છે છતાં શાહીબાગની શાળામાં ફી વસૂલાત કરવામાં આવી છે. આ મુદ્દે NSUI દ્વારા ફી નહીં વસૂલવા અંગે શાળામાં અવેદનપત્ર આપવામાં આવ્યું હતું.