અમદાવાદઃ ગુજરાત રાજ્યના બજેટ બાદ લોકોને એવી આશા હતી કે, પેટ્રોલ ડીઝલના ભાવમાં કંઈ ઉપર-નીચે થશે. પણ બે દિવસથી પેટ્રોલના ભાવમાં એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. ખાસ કરીને વહેલી સવારે બદલાયેલા ભાવ સતત 48 કલાક સુધી યથાવત રહ્યા છે. અમદાવાદ શહેર-જિલ્લામાં પેટ્રોલનો ભાવ 96.41 રૂપિયા રહ્યો છે. જે એક દિવસ પહેલા પણ સ્થિર રહ્યો હતો. છેલ્લા પાંચેક દિવસથી ભાવમાં ખાસ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જ્યારે અમદાવાદ શહેરમાં ડીઝલનો ભાવ 92.15 રૂપિયા રહ્યો છે. એ પણ છેલ્લા ત્રણ દિવસથી સ્થિર છે. છેલ્લા પાંચ દિવસની સરેરાશ જોવામાં આવે તો ભાવમાં ખાસ કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી.
રાજકોટ શહેરઃ રાજકોટ શહેર-જિલ્લામાં પેટ્રોલનો ભાવ 96.17 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના પેટ્રોલના ભાવમાં પણ એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં જો ક્રુડના ભાવમાં કોઈ વધ-ઘટ થાય તો આ ભાવમાં મોટા ફેરફાર થઈ શકે છે. જોકે, સૌરાષ્ટ્રભરના નગરમાં પેટ્રોલના ભાવ આ આંકથી નજીક રહ્યા છે. પાંચ દિવસથી રાજકોટના પેટ્રોલના ભાવમાં ખાસ કોઈ પરિવર્તન જોવા નથી મળ્યું. જ્યારે રાજકોટમાં ડીઝલનો ભાવ 91.93 હોવાનું સામે આવ્યું છે. જોકે, રાજકોટના ડીઝલના ભાવમાં પણ ખાસ કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. છેલ્લા પાંચ દિવસની સરેરાશ કાઢવામાં આવે તો ડીઝલના ભાવ પણ સ્થિર છે.
સુરત શહેરઃ સુરત શહેર-જિલ્લામાં પેટ્રોલનો ભાવ 96.27 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સુરતના પેટ્રોલના ભાવમાં પણ એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં જો ક્રુડના ભાવમાં કોઈ વધ-ઘટ થાય તો આ ભાવમાં મોટા ફેરફાર થઈ શકે છે. જોકે, દક્ષિણ ગુજરાતના નગરમાં પેટ્રોલના ભાવ આ આંકથી નજીક રહ્યા છે. પાંચ દિવસથી સુરતના પેટ્રોલના ભાવમાં ખાસ કોઈ પરિવર્તન જોવા નથી મળ્યું. જ્યારે સુરતમાં ડીઝલનો ભાવ 92.04 હોવાનું સામે આવ્યું છે. જોકે, સુરતના ડીઝલના ભાવમાં પણ ખાસ કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. છેલ્લા પાંચ દિવસની સરેરાશ કાઢવામાં આવે તો ડીઝલના ભાવ પણ સ્થિર છે.
વડોદરા શહેરઃ વડોદરા શહેર-જિલ્લામાં પેટ્રોલનો ભાવ 96.07 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી વડોદરાના પેટ્રોલના ભાવમાં પણ એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં જો ક્રુડના ભાવમાં કોઈ વધ-ઘટ થાય તો આ ભાવમાં મોટા ફેરફાર થઈ શકે છે. જોકે, મધ્ય ગુજરાત નગરમાં પેટ્રોલના ભાવ આ આંકથી નજીક રહ્યા છે. પાંચ દિવસથી સુરતના પેટ્રોલના ભાવમાં ખાસ કોઈ પરિવર્તન જોવા નથી મળ્યું. જ્યારે વડોદરામાં ડીઝલનો ભાવ 91.82 હોવાનું સામે આવ્યું છે. જોકે, વડોદરાના ડીઝલના ભાવમાં પણ ખાસ કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. છેલ્લા પાંચ દિવસની સરેરાશ કાઢવામાં આવે તો ડીઝલના ભાવ પણ સ્થિર છે.
ગાંધીનગર શહેરઃ ગાંધીનગર શહેર-જિલ્લામાં પેટ્રોલનો ભાવ 96.63 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગર પેટ્રોલના ભાવમાં પણ એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. આવનારા દિવસોમાં જો ક્રુડના ભાવમાં કોઈ વધ-ઘટ થાય તો આ ભાવમાં મોટા ફેરફાર થઈ શકે છે. જોકે, પાટનગરમાં બીજા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલના ભાવ આ આંકથી નજીક રહ્યા છે. પાંચ દિવસથી ગાંધીનગરના પેટ્રોલના ભાવમાં ખાસ કોઈ પરિવર્તન જોવા નથી મળ્યું. જ્યારે ગાંધીનગરમાં ડીઝલનો ભાવ 92.38 હોવાનું સામે આવ્યું છે. જોકે, ગાંધીનગરના ડીઝલના ભાવમાં પણ ખાસ કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. છેલ્લા પાંચ દિવસની સરેરાશ કાઢવામાં આવે તો ડીઝલના ભાવ પણ સ્થિર છે.