ETV Bharat / business

શરુઆતી મજબૂત બાદ ફરી સેનસેક્સ 47 અંક ઘટ્યો

મુંબઇ: મજબૂત શરૂઆત પછી કોરોબારના અંતિમ દિવસે શુક્રવારે સેનસેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના કલાકમાં કોરોબારના સમયે સેન્સેક્સ 47 અંકોના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેનસેક્સ 9.46 કલાકે છેલ્લા સત્રથી 46.93 અંકો એટલે કે 0.12 % ના ઘટાડા સાથે 39,539.48 પર કારોબાર કરી રહ્યો હતો. આ પહેલા સેન્સેક્સ સવારે 9 કલાકે મજબૂતી સાથે 39,630.52 પર ખોલ્યો હતો અને 39,675.25 સુધી ઉછળ્યો હતો, પરંતુ બાદમાં બજારમાં મંદી આવતા સેન્સેક્સમાં નબળાઇ આવી હતી. શરૂઆતમાં કોરાબાર દરમિયાન સેન્સેક્સ 39,526.22 ના નીચેના સ્તરે, જ્યારે છેલ્લા સત્રમાં સેન્સેક્સ 39,586.41 એ બંધ રહ્યુ હતું.

મજબુત શરુઆત પછી સેનસેક્સ 47 અંક ઘટ્યો
author img

By

Published : Jun 28, 2019, 12:08 PM IST

જ્યારે, નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત સંવેદી સૂચકઆંક નિફ્ટી પણ છેલ્લા સત્રમાં 11.40 અંકો એટલે કે 0.10ની ટકા સાથે 11,830.15 પર કારોબાર કરી રહ્યું હતું. આ પહેલા નિફ્ટી મજબૂતીની સાથે 11,861.15 પર ખુલ્યુ હતુ અને 11,871.95 સુધી પહોંચી ગયું હતું. ત્યાર બાદ નિફ્ટીમાં ઘટાડો આવ્યો હતો. શરૂઆતી કારોબાર દરમિયાન 11,827.95 સુધી ઘટ્યું હતું , જ્યારે છેલ્લા સત્રમાં નિફ્ટી 11,841.55 પર બંધ થયુ હતું.

Intro:Body:

મજબુત શરુઆત પછી સેનસેક્સ 47 અંક ઘટ્યો

મુંબઇ: મજબૂત શરૂઆત પછી કોરોબારના અંતિમ દિવસે શુક્રવારે સેનસેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોલા મળ્યો હતો. શરૂઆતના કલાકમાં કોરોબારના સમયે સેન્સેક્સ 47 અંકોના ઘટાડા સાથે કોરોબાર કરી રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેનસેક્સ 9.46 કલાકે છેલ્લા સત્રથી 46.93 અંકો એટલે કે 0.12 % ના ઘટાડા સાથે 39,539.48 પર કારોબાર કરી રહ્યો હતો. આ પહેલા સેન્સેક્સ સવારે 9 કલાકે મજબૂતી સાથે 39,630.52 પર ખોલ્યો હતો અને 39,675.25 સુધી ઉછળ્યો હતો, પરંતુ બાદમાં બજારમાં મંદી આવતા સેન્સેક્સમાં નબળાઇ આવી હતી. શરૂઆતમાં કોરાબાર દરમિયાન સેન્સેક્સ 39,526.22 ના નીચેના સ્તરે, જ્યારે છેલ્લા સત્રમાં સેન્સેક્સ 39,586.41 એ બંધ રહ્યુ હતું. 

જ્યારે, નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત સંવેદી સૂચકઆંક નિફ્ટી પણ છેલ્લા સત્રમાં 11.40 અંકો એટલે કે 0.10ની ટકા સાથે 11,830.15 પર કારોબાર કરી રહ્યું હતું. આ પહેલા નિફ્ટી મજબૂતીની સાથે 11,861.15 પર ખુલ્યુ હતુ અને 11,871.95 સુધી પહોંચી ગયું હતું. ત્યાર બાદ નિફ્ટીમાં ઘટાડો આવ્યો હતો. શરૂઆતી કારોબાર દરમિયાન 11,827.95 સુધી ઘટ્યું હતું , જ્યારે છેલ્લા સત્રમાં નિફ્ટી 11,841.55 પર બંધ થયુ હતું. 

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.