નવી દિલ્હીઃ સોમવારે મહાવીર જ્યંતી અને શુક્રવારે ગુડ ફ્રાઈડે હોવાથી બજારમાં અવકાશ રહેશે. આ સંભાવનાવો વ્યક્ત કરતાં ખેમકાએ ઉમેર્યુ હતું કે, 'માર્કેટમાં સુધારો થઈ રહ્યો છે. લાંબા ગાળાના રોકાણકારો માટે રોકાણ કરવાનો સારો મોકો છે.'
2020-21માં ભારતની જીડીપીનો વૃદ્વિ દર બે ટકા નિચલા સ્તર પર જશે. ઉદારીકરણના 30 વર્ષમાં આ આર્થિક વૃદ્વિ દર સૌથી નીચા સ્તર પર હશે.
2020માં અર્થશાસ્ત્ર ઘેરી મંદીમાં ઉતરી જશે. વૈશ્વિક વૃદ્વિ દરમાં 1.9 ટકા ગબડશે.
જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસના પ્રમુખ વિનોદ નાયરે કહ્યું હતું કે, 'માર્કેટ કોવિડ-19થી પ્રભાવીત દેશોની સ્થિતિ પર માર્કેટનું ભવિષ્ય નક્કી થશે.'