ETV Bharat / business

47,000 રૂપિયાને પાર પહોંચતા Goldમાં ફરી એક વાર જોવા મળી તેજી, જુઓ ક્યાં શું ભાવ છે?

છેલ્લા ઘણા સમયથી સોનાની કિંમતમાં (Gold Price) છેલ્લા 2-3 દિવસની તેજીથી સોનું પોતાના એક સપ્તાહની ઉંચાઈ પર પહોંચી ગયું છે. ત્યારે આજે (બુધવારે) સોનાની કિંમતોમાં (Gold Price) ફરીથી તેજી જોવા મળી છે.

47,000 રૂપિયાને પાર પહોંચતા Goldમાં ફરી એક વાર જોવા મળી તેજી, જુઓ ક્યાં શું ભાવ છે?
47,000 રૂપિયાને પાર પહોંચતા Goldમાં ફરી એક વાર જોવા મળી તેજી, જુઓ ક્યાં શું ભાવ છે?
author img

By

Published : Aug 18, 2021, 3:01 PM IST

  • સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) સોનાની કિંમતોમાં ફરી તેજી
  • ઘરેલુ બજારમાં મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 52 રૂપિયાનો ઉછાળો આવ્યો
  • સપ્ટેમ્બર સિલ્વરમાં 152 રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે. તો ચાંદી 63,655 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચ્યું

ન્યૂઝ ડેસ્કઃ છેલ્લા વેપારી સત્ર બંધ થવા સુધી સ્થાનિક બજારમાં પણ સોનામાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. ઘરેલુ બજારમાં મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 52 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને આ 47,258 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. સપ્ટેમ્બર સિલ્વરમાં 152 રૂપિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે. તો ચાંદી 63,655 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચ્યું છે.

આ પણ વાંચો- HDFC બેન્ક નવા ક્રેડિટ કાર્ડ વેચી શકશે, RBIએ અંશતઃ પ્રતિબંધ હટાવ્યો

MCXમાં ગોલ્ડમાં 0.13 ટકાનો ઉછાળો જોવા મળ્યો

સોનાની વર્તમાન કિંમતમાં પણ 52 રૂપિયાનો ઉછાલો જોવા મળ્યો હતો અને કિંમત 47,440 રૂપિયા પ્રતિ 10 નોંધાઈ છે. સોનાની આંતરરાષ્ટ્રીય સ્પોટ પ્રાઈસમાં 3.25 ડોલર ઉછાળો આવ્યો છે અને કિંમત 1,816.7 ડોલર પ્રતિ ઔંસ નોંધવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમયાનુસાર સવારે 11.11 વાગ્યે MCX પર ગોલ્ડમાં 0.13 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને ધાતુ 1,788.66 ડોલર પ્રતિના સ્તર પર ટ્રેડ કીર રહ્યો હતો. તો ચાંદી પણ 0.27 ટકાનો વધારાની સાથે 23.74 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર વેપાર કરી રહી હતી.

આ પણ વાંચો- LPG Gas Cylinder Price: ભોપાલમાં LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો

IBJAના દર

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA)ના દર પર નજર કરીએ તો, છેલ્લી અપડેટ સાથે આજે સોનાની કિંમત આ પ્રમાણે છે. (આ તમામ કિંમત GST વગર છે)

999 (પ્યોરિટી)- 47,583

995- 47,392

916- 43,586

750- 35,687

585- 27,836

સિલ્વર 999- 63,936

ઘરેલુ કિંમતોમાં પણ નોંધાઈ સારી તેજી

મંગળવારે બજાર બંધ થવા સુધી સોનામાં 446 રૂપિયાની તેજી આી હતી અને ચાંદી 888 રૂપિયા મજબૂત થઈ હતી. ધાતુઓની વૈશ્વિક કિંમતોમાં સુધાર અને રૂપિયાનું મૂલ્ય ઘટવાના કારણે દિલ્હીની શરાફી બજારમાં મંગળવારે સોનું 446 રૂપિયાની તેજી સાથે 46,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. ચાંદી પણ 888 રૂપિયાની તેજી સાથે 62,453 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.