- દિલ્હીના ખેડૂત આંદોલનને ગુજરાત કોંગ્રેસ આપશે સમર્થન
- કોવિડની ગાઈડલાઈન મુજબ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની અંતિમયાત્રા
- કાંતિ ગામીતની પૌત્રીની સગાઇના વીડિયો મામલે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ, રાજ્ય સરકારની કાઢી ઝાટકણી
- ગુજરાત હાઈકોર્ટે માસ્ક ના પહેરનારા લોકોને ફરજિયાત કોરોના કેરમાં કામ કરવા આદેશ
- પાલનપુર-આબુરોડ પર ગમ્ખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત
- અભય ભારદ્વાજનું નિધન ખુબ જ આઘાતજનક, ગુજરાતના જાહેર જીવનને તેની અસર થશે : કોંગ્રેસ
- આશીર્વાદરૂપ બની રહી છે રો રોપેક્ષ ફેરી સર્વિસ, રો રો ફેરીમાં 8 કન્ટેનરો પહોંચ્યા ભાવનગર
- ગ્રીન કાર્ડ મળી જતાં પતિએ પત્નીને આપ્યા છુટાછેડા, સાસરિયા અને પતિના માનસિક ત્રાસથી પત્નીએ નોંધાવી ફરિયાદ
- સાંસદ અભય ભારદ્વાજનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રાજકોટ લઈ જવાયો
- કોરોનાના કારણે રાજ્યસભાએ 6 દિવસમાં 2 સાંસદ ગુમાવ્યા, છ મહિનામાં ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાશે
TOP NEWS @ 5 PM: વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...