ETV Bharat / bharat

બકરીના બચ્ચાને બચાવવા જતા મરઘીએ ગુમાવ્યો જીવ, તો માલિકે તેના માટે કર્યુ આ ખાસ કામ

પ્રતાપગઢમાં એક મરઘીના મૃત્યુ બાદ તેની આત્માની શાંતિ માટે માલિક વતી તેરમાનું આયોજન કરવામાં (tehravi of cock in pratapgarh ) આવ્યું હતું. જેમાં 500 લોકોને ભોજન સમારંભ પીરસવામાં આવ્યો હતો.

બકરીના બચ્ચાને બચાવવા જતા મરઘીએ ગુમાવ્યો જીવ, તો માલિકે તેના માટે કર્યુ આ ખાસ કામ
બકરીના બચ્ચાને બચાવવા જતા મરઘીએ ગુમાવ્યો જીવ, તો માલિકે તેના માટે કર્યુ આ ખાસ કામ
author img

By

Published : Jul 22, 2022, 8:02 AM IST

પ્રતાપગઢ: જિલ્લાના ફતનપુર પોલીસ સ્ટેશન હેઠળના એક વ્યક્તિએ તેના પાંચ વર્ષની મરધીના મૃત્યુ પછી, તેની આત્માની શાંતિ (tehravi of cock in pratapgarh ) માટે તેરમાનું આયોજન કર્યું હતું. તેરમામાં 500થી વધુ લોકોએ ભોજન લીઘુ હતુ. સૌએ મરધીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો: આજનો શ્રવણ કુમાર, વૃદ્ધ માતા-પિતાને આ રીતે કરાવી રહ્યો છે કાવડ યાત્રા

લાલીની શ્વાન સાથે અથડામણ: પ્રતાપગઢ જિલ્લાના ફતનપુર પોલીસ સ્ટેશન (tehravi of cock ) વિસ્તારના બેહદૌલ કાલા ગામના રહેવાસી ડૉ. શાલિકરામ સરોજ પોતાનું ક્લિનિક ચલાવે છે. તેણે ઘરમાં એક બકરી અને એક કૂકડો રાખ્યો હતો. આખો પરિવાર મરધીને એટલો પ્રેમ (tehravi of cock latest news) કરવા લાગ્યો કે, તેઓએ તેનું નામ લાલી રાખ્યું. 8મી જુલાઈના રોજ એક શ્વાને ડો.શાલિકરામના બકરીના બચ્ચા પર હુમલો કર્યો હતો. આ જોઈને લાલીની શ્વાન સાથે અથડામણ થઈ. બકરીનું બચ્ચું તો બચી ગયું પણ શ્વાનના હુમલામાં લાલી પોતે ગંભીર રીતે ઘાયલ થઈ.

મરધીનુ તેરમું: 9 જુલાઈની સાંજે લાલીનું અવસાન થયું હતું. તેના મૃતદેહને ઘરની નજીક જ દફનાવવામાં આવ્યો હતો. આમ પણ બધું સામાન્ય હતું પણ જ્યારે ડૉ.શાલિકરામે રિવાજ મુજબ મરધીનુ તેરમુ જાહેર કર્યુ, ત્યારે લોકો ચોંકી ઉઠ્યા. આ પછી અંતિમ સંસ્કારની વિધિઓ થવા લાગી. માથાના મુંડનથી લઈને અન્ય વિધિઓ પૂર્ણ થઈ હતી. બુધવારની સવારથી જ હલવાઈઓએ તેરમાના ભોજનની તૈયારી શરૂ કરી દીધી હતી. સાંજના 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી 500થી વધુ લોકોએ તેરમામા પહોંચીને ભોજન લીધું હતું. તેની ચર્ચા બીજા દિવસે પણ વિસ્તારમાં રહી હતી.

આ પણ વાંચો: ખાખીને સલામ: KYCના નામે લાખોની છેતરપિંડીમાં પૈસા બચાવ્યા

ઘરમાં ભોજન રાંધવામાં આવ્યું: અનુજા સરોજ કહે છે કે લાલી કોક મારા ભાઈઓ જેવી હતી. તેમના મૃત્યુ બાદ 2 દિવસ સુધી ઘરમાં ભોજન રાંધવામાં આવ્યું ન હતું. રક્ષાબંધન પર મરધીને રાખડી બાંધવામાં આવી હતી. તેરમાં પાંચસો લોકોને ભોજન સમારંભ પીરસવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે, તેરમીમાં 40 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.